________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ આયુષ્ય પૂર્ણ થએ છતે સા પૈતપેાતાનાં કર્યા કમ પ્રમાણે પરગતિમાં ચાલ્યા જ વાનાં, તે કાઇથી મિચ્છા !!નું નથી, એમ મનમાં વિચારી દરેક માણસે શેક દૂર કરવા જોઈએ
વળી મનમાં વિચારવુ કે, મહાવીરસ્વામી જે ખન મરણુ પામવાના હતા. તે વખતે ઇંદ્રે કહ્યુ કે હું ભગવન્ !! !૫ જરા એક ક્ષણ આયુષ્ય વધે તે તમારી પાછળની સંત તિને સુખ થ”, ત્યારે ભગવંતે કહ્યું કેકોઈ પણ તી કરથી આયુ વધાયું વધતું નથી, એવા કર્મોના પરિણામ છે. વિચારે કે ભાઇ ત્યારે આપણાં સગાંવહાલાં શી રીતે આયુષ્ય પૂર્ણ થએ છતે વધારે જીવી શકે !! માટે આપણાં સગાં સબંધીના મરણુથી રૂદન કરવું તે અજ્ઞાન છે, આપણા ઘેર એક
www.kobatirth.org
For Private And Personal Use Only