________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪
શિષ્યાપનિષદ્.
શિષ્ય. યાગ્યતાને પામી શકે વા ! મૂઢતાદિદેષપ્રચુરમનુષ્યા સત્યની અસત્યની પરીક્ષા કરવા શક્તિમાન થતા નથી. તેએ સમયને જાણ્યા વિના યાતા ખકે છે. અને ચિંતુ આડુ અવળુ કઇ ને કઈ કરી દે છે માટે તેવા શિષ્યા ત્યાગ કરવા ચેાગ્ય જાણવા.
:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५६ देवगुरुधर्माऽपरीक्षक:
જે જ્ઞાનવડે સત્યદેવ ગુરૂ ધર્મની પરીક્ષા કરી શકતા નથી તે સત્ય શિષ્ય ખની શકતા નથી, ગુરૂને અપરીક્ષક ગુરૂને ગ્રહણ કરે છે અને પુનઃ એકને ત્યાગ્ની ને બીજા ગ્રહણુ કરે છે અથવા તે સત્યગુરૂની પ્રાપ્તિ કરી શકતા નથી. ગૃહસ્થે વર્ગમાં અને ત્યાગી વમાં ગુરૂના પરીક્ષાપૂર્વક નિશ્ચય કર્યાં વિના ગુરૂપુર દેવસમાન પૂજ્યભાવ ઉત્પન્ન થતા નથી. જે ગુરૂની જ્ઞાન વડે મહત્તા જાણે છે તે અન્ય ગુરૂના તથા દુર્જનાના ભરમાવ્યાથી સ્વગુરૂના ત્યાગ કરી શકતા નથી. કેટલાક ગુરૂને માને છે અને પશ્ચાત્ પેાતાની અલ્પબુદ્ધિથી અન્ય ચતુર ધ્રîના તથા અન્ય દક્ષ કુગુરૂના તૌથી સ્વનિશ્ચયથી ડગી જાય છે અને અન્યને ગુરૂ માને છે એમ મૂઢતાથી જીંદગી પ ત ગુરૂને અક્લ્યાં કરે છે, અને પૂર્વના ખલેલા ગુરૂ પર વિરોધ ભાવ-દ્વેષ ભાવ ધારણ કરી સામાન્ય નીતિના ગુણાથી પણ ભ્રષ્ટ થાય છે. જેણે પૂર્વના ગુ ત્યાગ કર્યાં તે અન્ય ગુરૂનુ પણ કઇ ઉકાળી શકતા નથી. કારણ કે એક વાર એવી અસ્થિરબુદ્ધિ થષ્ઠ જાય છે તે! પછી ગુરૂ બદલવાના ધો થઇ જાય છે. સવ ગુરૂ નિર્દોષી હાતા નથી અને સર્વ ગુરૂ સર્વથા સંદેોપીજ હાતા નથી. દોષ અને ગુણા તરતમ યાગે સર્વમાં રહે છે માટે ગુરૂની પૂર્વથી બાખર પરીક્ષા કરીને આદરવા અને પશ્ચાત્ તેને દેવવત્ માની સેવા થી. એક સતી સ્ત્રી એકવાર પતિને અંગીકાર કર્યાં બાદ પતિની સાથે છેવટે ચિતામાં મળે છે. પતિ ગમે તેવા ગુણી વા અવગુણી હોય પરંતુ એક વાર પરણ્યા બાદ તેના ત્યાગ કરીને મીનને પરણતી નથી. તે ગમે તેવા પતિને પ્રભુ માની તેની સેવા કરે છે તેમ ગુરૂની પરીક્ષા કરી ગુરૂ મંત્ર, ગુરૂ દીક્ષા લીધા બાદ પ્રકૃતિ અનુકુલ આવે અગર ન આવે હૈયે ગુરૂને દેવ માની તેની ઉત્તમ શિષ્ય સેવા કરે છે. તેથી તે શુદ્ધપ્રેમવડે છેવટે ગુરૂને અનુકુલ કરી શકે છે. દેવ ગુરૂષમ શું ? છે તે જે જાણુતા નથી તે ગુરૂની સેવા કરવા સમર્થ થતા નથી માટે તેવી સ્થિતિવાળા શિષ્ય ગ્રાહ્ય નથી.
For Private And Personal Use Only