________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) સઘળા ધર્મનું આરાધન થાય છે. કહ્યું છે કે – जिनवरमां सघळां द न छे, दर्शने जिनवर भजनारे, सागरमा सघळी तटिनी सहि, तटिनीमां સાગર મનાશે. પ .
દુનિયામાં અનેક પંથમાં જે કંઈ સત્યનો અંશ છે. તે જૈન ધર્મના જ્ઞાનથી જાણતાં ધર્મભેદની મારામારીમાંથી જૈનધર્મ દૂર રહે છે, ધર્મના નામે અનેક મનુષ્યનો નાશ કરીને પિતાનો ધર્મ ફેલાવ, એમ પાપી પુરૂષોની માન્યતા છે, અન્યધર્મવાળાઓમાં આવા ઘણા દાખલા મળી આવે છે, પણ જનધર્મ તે સત્ય પ્રકાશથી એમ કહે છે કે, અન્યધામ ઉપર ઠેષ ચિતવો નહિ, અન્યધર્મ પાળનારા એને મારવા નહિ, મનથી પણ અન્યધર્મવાળાઓનું ભૂંડું ચિતવવું નહીં, તન, મન, ધનથી તેમને સહાય આપવી અને તેમના આત્માને બેધિ બીજની પ્રાપ્તિ કરાવવી જેઇએ. અન્યજી ઉપર આવી મૈત્રીભાવનાથી ઉપકાર કરતાં અવળી દષ્ટિથી તેમને અપ્રીતિ થઈ હોય તો તે પણ ખાવું છું, આજ વિ. સંવત ૧૯૬૪ ની સાલમાં માણસાનગરમાં સંધ. સમક્ષ સાંવત્સરિક પ્રતિક્રમણ કરતાં સર્વ જીની સાથે આ પ્રમાણે ક્ષમાપના કરું છું, અને સર્વ છે પણ મૈત્રીભાવમાં
www.kobatirth.org
For Private And Personal Use Only