________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પર )
મિચ્છામિ દુક્કડં દઉં છું, ક્રોધ, માન, માયા, લેાભ, અસત્ય, નિંદા, ચેરી, સ્વાર્થબુદ્ધિ વિગેરે દષાથી હું જીવા ! તમારૂં લેશ પણ અશુભ કર્યું હેય તેને ક્ષમાવું છું, રાગદ્વેષના યેગે અશુદ્ધ પરિણામથી પેાતાના આત્માની હિંસા કરી તે તે સંબંધી પેાતાના આત્માને ખમાવું છું.
!!!
ચેારાશીલાખ વયેાનિમાં પરિભ્રમણુ કરીને જીવ, મહા દુ:ખ પામ્યા, હવે જન્મ જરા મરણનાં દુઃખ નાશ કરવામાટે મૈત્રીભાવના ધારવી જોઇએ, અષ્ટાદશ પાપસ્થાનકવડે પેાતાના આત્માને તથા પરવાના હું અતીવાર વેરી થયેા હાઉ તે સંબંધી મિથ્યાદુષ્કૃત દઉં છું. જગતમાં કર્મથી વસેલા. સર્વવા ! ! ! તમે! મારી ક્ષમાપનાથી વરને ત્યાગ કા, અજ્ઞાનાવસ્થામાં જે કે લેખકના આત્માએ અહિત આચરણ કર્યું તે પણ તેમાં કર્મને દોષ જાણી ક્ષમા કરશ, મને ખમાવશેા, હવે હું શુદ્ધ નિશ્ચયનય દૃષ્ટિથી તમારૂં શુદ્ધ સ્વરૂપ જેઉં છું. કેપણુ વનું અહિત કરીશ નહીં-કરાવીશ નહીં,· અહિત કરનારની અનુમેદના પણ કરીશ નહીં. છવેાના સમાગમમાં હું આ શરીર સંબંધે આવું છું, અને આવીશ તે પણ નિરવદ્યયેાગથી પેાતાના આત્મામાં રમણતા કરીશ, અને તમારા
www.kobatirth.org
For Private And Personal Use Only