________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૧ )
પણે શી રીતે કહેવાય ? કાઇનું જરા માત્ર બૂરું ઇચ્છવું નહિં. એવી વીરપ્રભુની વાણી પરમકરૂણામૃતનું પાન કરાવે છે. પરજીવેાનું અશુભ ચિંતવતાં પ્રથમ અશુભપરિણામ પેાતાના હૃદયમાં ઉત્પન્ન થવાથી પેાતાનું અશુભ થાય છે, અને તેથી પોતાના આત્માના ધાત થાય છે, પરિણામે બંધ, ઉપયાગે ધર્મ અને ક્રિયાએ ફર્મ. તેમાં પ્રથમ પરિણામે બંધ એ મહાવાક્યનું મનન કરવું જોઇએ, અશુભ પરિણામ ઉત્પન્ન થવાથી પાપ લાગે છે, અને પાપથી પેાતાનેા જ આત્મા દુર્ગતિમાં દુઃખ પામે છે. માટે જે ભવ્ય પેાતાના હૃદયમાં અશુભ પરિણામ ઉત્પન્ન કરતા નથી, તે ખરેખર પેાતાની યા કરે છે અને તેજ ખરેખર ખીજાજીવાની દયા કરે છે, અને તેજ ભવ્ય મૈત્રીભાવનાના ખરા રહસ્યને પામે છે, અને તેજ મનુષ્ય ઉચ્ચભાવનાને પૂર્ણ અધિકારી થાય છે. માટે હું પણ તે નિયમને અનુસરી ત્રસ અને સ્થાવર જીવેાની હિંસાથી મન, વચન અને કાયાથી વિરમું છું, અતીતકાલમાં અનંતળવાની મન વચન અને કાયાથી હિંસા કરી હાય તે સબંધી મિથ્યાદુષ્કૃત્ત દઉં છું, અનેકભવમાં સર્વ જીવેાની સાથે બાંધેલાં વરના ત્યાગ કરૂં છું, અનંતભવમાં અજ્ઞાનના યેાગે જીવાને પીડા કરી હાય તેના
www.kobatirth.org
For Private And Personal Use Only