________________
Shri Mahavir Jain Aradhana Kendra
નિવેદન.
------
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ તરફથી પ્રસિદ્ધ થતી શ્રીમદ્ ભુદ્ધિસાગરસૂરિજી ગ્રંથમાળાના ૮૫ મા મણકા તરીકે શ્રી સાંવત્સરિક ક્ષમાપના ગ્રંથ પ્રકટ કરવામાં આવે છે.
www.kobatirth.org
મનને રાગદ્વેષથી મુક્ત કરાવનાર તથા ક્ષમા ગુણુને પ્રકટાવનાર શ્રી સાંવત્સરિક ક્ષમાપના જેવા ઉત્તમ વિષયને આ ગ્રંથમાં ગુરૂ મહારાજે એવી ઉત્તમ શૈલિથી વટાવી વ ચૈ! છે કે જેથી તે દરેક માનવના હૃદયને શાંતિ સરળતા શમતાથી આ બનાવીને તેને રાગદ્વેષ દૂર કરી ઉત્તમ ભાવનાવાળા અનાવે છે.
જૈન દર્શનમાં સાંવત્સરિક પ્રતિક્રમણ કરી જગત જીવેાને ખમાવવાનો ઉતમ પ્રણાલિકા પ્રચલિત છે. આ પ્રણાલિકાનું રહસ્ય શ્રીમદ્ ગુરૂમહારાજે બહુજ સુન્દર અને સરળ શૈલીમાં ગુંથી જૈનાલમ પર ભારે ઉપકાર કર્યો
For Private And Personal Use Only