________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૧૭
)
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખરાબ
કરી શકતા નથી.
હે જીવ મિત્ર! તમે! જાપ જપેા, આંખ મીંચી ધ્યાન કરે. પ્રભુદનપૂજન કરે. પણ તમેાએ જ્યાં સુધી સર્વ વેાની સાથે મૈત્રીભાવ ધારણ કર્યો નથી ત્યાં સુધી પૂર્ણાંફત અનુષ્ઠાન યથાયોગ્ય સફલ થઇ શકતાં નથી, માટે તપજય કરતાં પણ મૈત્રીભાવની ખાસ આવશ્યકતા છે.
વિચાર કરવાથી પણ આત્મા, દયાધર્મનું સેવન
હું મિત્ર જીવે ! તમારા આત્મા જે જે કારણેાથી દુ:ખ પામે છે, તેવેાજ પરને આત્મા પણ તે તે કારણેાથી દુઃખ પામે છે, માટે પરના પ્રાણને દુઃખવવાને સંકલ્પ તથા વર્તન સ્વપ્નમાં પણ થાય નહિ તેવું મૈત્રીભાવવાળુ સર્તન સતત કરશે, કર્મસંયોગે અનાદિકાળથી પરિભ્રમણ કરતા એવા લેખકના દેડસ્થિતઆત્માએ જીવેશને દુ:ખ થાય એવું કાર્ય કર્યું હેય તેને પુનઃ પુનઃ ક્ષમાવે છે.
હું મિત્રા ! તમેા સમજશે! કે નાના અને મેટા શરીરામાં સંક્રાચા વિકાશ સ્વભાવવાળે અસંખ્યપ્રદેશઆત્મા એક સરખા વ્યાપીને રહ્યા છે. તે આત્મા ભૂત, જીવ, એવા નામેાથી એળખાય છે, તે આત્માને આનમાં રાખવે ઍજ સત્ય આંતરદ્રયાની પ્રવૃત્તિ સમજશે! પણ તેમાં
For Private And Personal Use Only