________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૦). પરતંત્ર રહે છે તેમનું રાજ થતું નથી. શ્રા અને બળવાન મનુષ્યને નિંદા કરવાનું ગમતું નથી, તેના મનમાં જે વિચાર થાય છે તે જ પ્રમાણે તે વતે છે. તે ભય કે લજજાને ગણતા નથી, ધર્મ પણ શૂરા બહાદૂર ક્ષાત્રય લેકેને છે, જૈન ધર્મમાં એવું નથી કહ્યું કે, તમે નબળા પડી જાઓ, શરીર સુકવી નાખે, ને રાજ્ય કરવું નહીં. જેણે જૈનધર્મનાં તત્વ યથાસ્થિત જાય છે તે જૈનધર્મને બરાબર માન આપશે. જૈન ધર્મથી રાજ્યનું બંધારણ મજબૂત થાય છે.
જ્યારે જૈન ધર્મ રાજાઓ હતા, ત્યારે પ્રજા વિદ્યા, ધંન અને શરીરથી સુખી હતી. હાલ તે પ્રમાણે નથી, તેથી હિંદુસ્થાનની પ્રજા પરતંત્ર છે, શરીરે બળવાન થવું એ પણ પુણ્યથી બનાય છે. પૂર્વભવમાં પુણ્ય કર્યા હોય તે શરીરે નિગીપણું રહે છે. કેટલાક મનુષ્ય શરીરે બળવાન્ થવાને વાસ્તે કેડલીવર ઓઈલ, માંસ વિગેરે પદાર્થોનું ભક્ષણ કરે છે, પણ તેથી બળવાન થઈ શકાતું નથી, કેટલાક ભીલ વિગેરે લેકે, સુકો રોટલો ખાય છે તે પણ શરીરે
www.kobatirth.org
For Private And Personal Use Only