________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪). અને પ્રાપ્ત કરવાના બે માર્ગ છે. પ્રથમ યતિધર્મ ૨ શ્રાવક ધર્મ, પંચ મહાવ્રત અને છ રાત્રિભોજન વિરમણ વ્રત, એ છ વ્રતના પાલન પૂર્વક ચાલવું એ યતિ ધર્મ જાણ. યતિ ધર્મના પરિપાલનથી જ્ઞાનાવરણાદિક અષ્ટ કર્મને ક્ષય થાય છે, એ બેમાંથી કઈ પણ માગ અવલંબતાં પ્રથમ દેવ, ગુરૂ, ધર્મની શ્રદ્ધાની જરૂર છે. અષ્ટાદશષ જેનાથી સર્વથા દૂર થયા છે એવા અને જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય, અપાયાપરામાતિશય એ ચાર અતિશય તથા અષ્ટમહાપ્રાતિહાર્યથી શેભાયમાન જીનેશ્વર વીતરાગ તેજ દેવ તરીકે જાણવા, સર્વજ્ઞ કથિત જે યતિધર્મ તેને દ્રવ્ય ક્ષેત્ર કાલાનુસારે આદરનાર તથા સમ્યક્તધર્મો પદેશક ગુરૂ જાણવા. ચારગતિ પરિભ્રમણ હેતુ, અજ્ઞાન રાગદ્વેષને ક્ષય કરી સંસાર સમુદ્રથી તારવાને વહાણ સમાન વીતરાગ કથિત સત્ય ધર્મ જાણ. એ પ્રમાણે ત્રણ તાવની શ્રદ્ધા રાખવી. જીન કથિત પદ્ધવ્ય, તેના ગુણપર્યાયનું જાણવું. તેથી સમ્યક શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. ધર્મને સાધન સાર એ છે કે આત્મા તેજ
www.kobatirth.org
For Private And Personal Use Only