________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ )
ભગવાનની સ્તુતિ નહીં કરતાં માણસાની સ્તુતિ કવિતા વિગેરેમાં કરે છે, તેમજ જે નજરે પડે તેનાં વખાણ કરવા માંડે છે.
સ્ત્રીઓના અવયવ વર્ણવે છે. તેમજ અનેક પ્રકારના નાટકોના હાવભાવનું વર્ણન કરે છે, ને પર માત્માને ભૂલી જાય છે, વૈભવમાં ભરાઇ પ્રાણિમાત્રને તુચ્છ ગણે છે અને પાતે નાસ્તિક બને છે.
માં ઉપર એક અને પછવાડે બીજી એવી તેની ટેવ છે, તથા એલવું જુદુંને કરવું પણ સાચીવાત માનુ પર મૂકી લેાકેાને રૂચતી વાત કરે છે ને એમ પોતાનુ જીવતર પરાધીન કરે છે. સતક્રિયાઓ, લેાકેાને બતાવવામાટે ઉપર ઉપરથી કર્યા કરે છે. ન કરવાનું કરવા માંડે છે, ને સિધ્ધા મા મૂકી અમસ્તા ત્યાં ત્યાં ભરાઇ રહે છે.
રાત્રી દિવસ સારા ગ્રંથા સાંભળતા છતાં પોતાના અવગુણા જતા નથી, ને પેાતાનું હિત
મેં
www.kobatirth.org
For Private And Personal Use Only