________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) પહત મૂર્ખ લક્ષણ ભણેલ છતાં જે મૂર્ખ તે પઢતમૂ. તેનાં લક્ષણ સાંભળવામાં કેઈએ દુઃખ માનવું નહીં, કેમકે પોતાના અવગુણે ત્યાગવાથી સુખ પ્રાપ્ત થાય છે.
ઘણા બ્રથ સાંભળેલ હેય, શાસા ભણેલો હોય અને બ્રહ્મજ્ઞાનની વાત કરે પણ ખાટી આશા તથા ખેટું અભિમાન મૂકે નહિં તે પઢતમૂર્ખ.
સંપૂર્ણ ગ્રંથ વાંચ્યા વિના અમસ્થાજ ગ્રંથકારને દેષ આપે છે. ગ્રંથમાં વર્ણવેલા ગુણને અવગુણ સમજે છે તે પઢતમૂર્ખ.
હું જાણું છું એવું માની હરેક કામમાં માથું મારે છે ને ક્રોધ થાય તે તેને સ્વાધીન રાખી શકતે નથી, લેકેને અધિકાર જાણયા વિના ગાલ વાની મહેનત લે છે, પારકાને જે વાતને દોષ મૂકે છે તેજ વાત પોતે આચરે છે, ને તેની પિતાને ખબર પડતી નથી.
www.kobatirth.org
For Private And Personal Use Only