________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬). હોય તે લેકેએ જાનવરોને મારી નાંખવાનું છોડી દેવું અને તેની પ્રતિજ્ઞાઓ ગ્રહણ કરવી.
વળી માંસને ખાનારાઓ તપ, યજ્ઞ, દાન, કરે છે તે તથા સ્વર્ગલોકમાં જવાની ઈચ્છા, નિર્વાણ પામવાની ઈચ્છા આદિ સુખકર કાર્યો કરે છે તે પણ તેઓનાં નિરર્થક થાય છે. કારણકે – निर्वाणं देवलोकं वा, प्रार्थयतीह ये नराः न वर्जयंतिमांसानि, हेतुस्तेषां निरर्थकः ।।
અહ૫ માંસ પણ ઘોર નરકકારને આપે છે. तिलसर्षपमानं तु, यो मांसं भक्षते नरः स याति नरकघोरं, यावच्चंद्रदिवाकरौ ।।
તલ તથા સરસવના દાણુ જેટલું માંસ જે માણસ ભક્ષણ કરે છે, તે માણસ “ચંદ્ર સૂર્ય ” રહે ત્યાં સુધી નરકમાં પડી મહા દુઃખ વેઠે છે.
માંસ ભક્ષણ કરવાથી “ઉભય ફલને નાશ સમગ્ર સુખને અંત ને ધર્મને લેપ થાય છે. વળી
www.kobatirth.org
For Private And Personal Use Only