________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુદ્ધિસાગરસૂરીશ્વરજીના ચોમાસા વખતે તેમણે સાગરગ૭ અને વિમળગચ્છ બન્ને ઉપાશ્રયનાં કલ્પસૂત્ર અને પારણાં પિતાને ઘેર પધરાવ્યાં હતાં. આ કાર્ય માટે પેથાપુરના ધાર્મિક કાર્યોના ઇતિહાસમાં તેમનું નામ સદાકાળ યાદ રહેશે. કીર્તિદાન કરતાં ગુપ્તદાન તેમને વધારે પસંદ છે. તે સ્વભાવે શાંત, મિલનસાર
અને ગરીબ તરફ સારી લાગણુવાળા છે. દયા, વિનય, વ્યવહાર કુશળતા આદિ ગુણેથી વિભૂષિત છે. પ્રભુ અરિહંતના નામને હરઘડી જાપ જગ્યા કરે છે. અસ્તુ!! પ્રભુ તેમને ધાર્મિક કૃત્ય કરવાની સદ્દભાવના પ્રેરે ! પ્રભુ તેમને સુખી તંદુરસ્ત અને આનંદી લાંબી જીંદગી બક્ષો ! ?
દલસુખભાઈની વૃદ્ધ ઉમર થવાથી તેમના કામકાજમાં વીસનગરવાળા શા. અમરતલાલ મણિલાલ સારી મદદ કરે છે. અને દલસુખભાઈ પણ તેમને પુત્રવત્ ગણે છે.
૯૦ મણિલાલ હીરાચંદ
મુ. પેથાપુર.
www.kobatirth.org
For Private And Personal Use Only