________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
પડયું, પેાતાના એક મિત્રના ઉપકારથી તે નુર તથા વીમાની દલાલીના ધંધામાં તેની સાથે જોડાયા. પ્રમાણિકતા અને પોતાની અક્કલ હૈાંશિયારીથી પી. એન્ડ. એ. કાં. અને ફેરઅસ કુાં. જેવી મેટી યુરોપીયન પેઢીના ક્લાલ તરીકેનું કામ મેળવ્યું. અને તે ધંધામાં તેઓ એટલા બધા તેહમદ થયા છે કે તેમની આર્થિક નબળી સ્થિતિ જતાં અત્યારે એક લક્ષાષિપતિની ક્રાતિમાં ગણાય છે. તેમનું ખીજીવારનું લગ્ન બા ચંચળ સાથે થયું હતું, તે પણ પોતાની પાછળ એક પુત્રી એન લીલાવતીને મૂકી ગુજરી ગયાં.એન લીલાવતીનુ પંદર વરસની વયે લગ્ન થયું. પશ્ચાત્ તે પણ એકજ વરસ પછી એટલે સાળ વર્ષની યુવાન વયે ક્ષય રાગ જેવા જીવલેણ રોગથી મર પામી. દલસુખભાઇનું ત્રીજી વારનુ લગ્ન ચ ંપાબાઈ સાથે થયુ તે પણ પોતાની પાછળ એક પુત્ર ખાબુલાલ તથા એક પુત્રી જશવંતીને મુકીને કાળગમન કરી ગયાં. દલસુખભાઈ દેવગુરૂ તરફ અચળ શ્રદ્ધા ધરાવે છે. શત્રુજય, ગિરનાર, આબુ, કેશરીયાજી, વગેરે તીની કુટુંબ સાથે અનેક વાર યાત્રા કરી છે. ધાર્મિક કાર્યોમાં પશુ પાતાની સ્થિતિ અનુસાર દ્રવ્યને સારા વ્યય કરે છે. વિ. સ. ૧૯૮૦ના પેથાપુરના પર્યુ ગ્રુપ માં શાસ્ત્ર વિશારદ યાગનિ અધ્યાત્મજ્ઞાની જૈનાચાર્ય શ્રીમદ્
www.kobatirth.org
For Private And Personal Use Only