________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
પેથાપુર નિવાસી ગાંધી દલસુખભાઇ મગનભાઇનું જીવનચરિત્ર.
પેથાપુર નિવાસી ગાંધી દલસુખભાઇ મગનલાલના જન્મ તેમની માતુશ્રી મેનકારખાની કુખે મેસાણા ગામે વિ. સ.૧૯૨૫ ના વૈશાખ સુદિ ૧૨ બારસના દિને થયા હતા. તેમના પિતા શ્રીની આર્થિક સ્થિતિની નબળાઈને લીધે જીવન નિર્વાહ અર્થે તેમને કુટુંબ સહિત મુંબઈ આવવું પડયું હતું. તેવી સ્થિતિ હાવા છતાં દલસુખભાને મેટ્રીક સુધી અભ્યાસ કરાવ્યા હતા. તેમનુ પહેલીવારનુ લગ્ન વિ. સ. ૧૯૪૦ માં ખાઇ વીજંકાર સાથે થયુ હતુ, તેમણે વિ. સ. ૧૯૪૩ માં એક પુત્રને જન્મ આપ્યા હતા. તેમણે તે પુત્રનું નામ ચ ંદુલાલ પાડયું. પશ્ચાત્ તે પુત્રને દલસુખભાઇએ સારી કેળવણી આપી ડેાકટરી લાઇનની એલ. એમ. એન્ડ એસની ઉચ્ચ ડીગ્રી સપાદન કરાવી છે. હાલ તે ધંધા ભાઇ ચંદુલાલ, યશ સાથે તેહમદીથી કરી રહ્યા છે. વિ. સ. ૧૯૫૧ માં તેમની માતુશ્રી તથા તેમની પત્ની અનેનું અવસાન થયું. પોતાના પિતાશ્રી નૃદ્ધ હોવાથી તેમને સભાળવાનું તેમજ ગુજરાન અર્થે ધંધા કરવાનુ` માથે આવી
For Private And Personal Use Only