________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫
પ્રસારક મંડળની સ્થાપના થઇ અને ત્યારથી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળે પુસ્તકા છપાવાનું કાર્ય ઉપાડી લીધું છે. અને આજસુધી મંડળ તરફથી પુસ્તકા પાવાનું કામ ચાલ્યા કરે છે. આ પુસ્તકની દ્વિતીયાવૃત્તિ છપાવવામાં ગાંધી, દલસુખરામ મગનલાલે રૂા ૫૦૦)ની મદદ કરીછે તેથી તેમને ધન્યવાદ આપ વામાં આવે છે. તેમજ અધ્યાત્મજ્ઞાનપ્રસારકમ ડળને પણ આવાં પુસ્તકા છપાવવા માટે ધન્યવાદ આપવામાં આવે છે. આ પુસ્તકમાં માંસનિષેધને માટે તથા પશુઓની દયા કરવાને માટે ઘણું લખવામાં આવ્યુ છે, તથા દુનિયામાંથી દારૂપાનને નાશ કરવા માટે સારે। ઉપદેશ આપવામાં આવ્યા છે. આત્માર્થી પુરૂષોને આ પુસ્તકથી ઘણા લાભ થશે.દ્વિતીયાવૃત્તિમાં જે કાંઇ અશુદ્ધિ રહી ગઇ હાય તે પડિત પુરૂષો સુધારીને વાંચો. એવી આશા રાખુ છુ. તથા જિનાજ્ઞા વિરૂદ્ધ જે કાંઇ લખાયુ તે માટે સધની આગળ મિથ્યાદુષ્કૃત દઉં છું. આ પુસ્તકનાં મુક્ સુધારવામાં પેથાપુર નિવાસી પરીખ રમણિકલાલ ડાહ્યાભાઈ તથા શા મોતીલાલ પાનાચંદ એ બંનેએ અમાને સારી મદદ કરી છે. ઇત્યેવ ઃ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
વિ. સ. ૧૯૮૦
લે. બુદ્ધિસાગર.
આશ્વિન પૂર્ણિમા મુ. પેથાપુર.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
}
For Private And Personal Use Only