SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પપ નાથને જન્મ કોશલ દેશમાં ધર્મનાથને જન્મ ઉત્તર કૌશલ દેશમાં શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ એ ત્રણેને જન્મ કુરૂદેશમાં, મલ્લિનાથને જન્મ વિદેહ દેશમાં, મુનિસુવ્રતને જન્મ મગધ દેશમાં, શ્રી નમિનાથને જન્મ વિદેહ દેશમાં નેમિનાથને જન્મ કુશાd દેશમાં, પાર્શ્વનાથને જન્મ કાશી દેશમાં અને મહાવીર સ્વામીને જન્મ પૂર્વદેશમાં જાણ. આ પ્રમાણે સર્વ અને દ્રોના જન્મ દેશ કહ્યા, જન્મદેશરૂપ (૨૭) મુ. વળી તેમની જન્મ નગરીઓનાં નામ આગળની ગાથાઓમાં કહ્યા પ્રમાણે જાણવાં. જેમકેमूलम्-इक्खागभूमि १ उज्झा २, सावत्थी ३ दोसु उज्झ ४-५ कोसंबी ६ । वाणारसि ७ चंदपुरी ८, कायंदी ९ भद्दिलपुरं १० च ॥ ९३ सीहपुर ११ चंप १२ कंपिल्ल १३ उज्झ १४, रयणपुर १५ ति गयपुर १८ मिहिला १९ । रायगिह २० मिहिल २१ सोरियपुर २२ वाणार. सिअ २३ कुंडपुरं २४ ॥ ९४॥ जन्म नगर्यः ॥२८॥ छाया--इक्ष्वाकुभूमिरयोध्या, श्रावस्तीद्वयोरयोध्या कौशाम्बी। वाराणसी चन्द्रपुरी, काकन्दी भद्दलपुरश्च ॥९॥ सिंहपुरं चम्पा काम्पिल्या-ऽयोध्या रत्नपुर-इति गजपुर मिथिलो । राजगृहं मिथिला सौर्यपुरं, वाणारसी च कुण्डપુર . ૧૪ ભાવાર્થ–પ્રથમ શ્રી ઋષભદેવની જન્મભૂમી ઈફવાકુભૂમિ-(૧) અયોધ્યા નગરી (૨) શ્રાવસ્તી (૩) અયોધ્યા (૪) For Private And Personal Use Only
SR No.008650
Book TitleSaptatishat Sthana Prakaranam Part 1
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages364
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy