________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૩
વાસુદેવની માતા ત્રણ અને માંડલિકરાજાઓની માતા એક ગજાદિક સ્વપ્નને જુએ છે ।।૩॥ ઇતિ સ્વપ્ન વિચારણા, રૂપ ૧૮ સુ સ્થાનક સપૂ.
હવે સ્વસના વિચારકા ઢાણુ ? તે કહે છે. मूलम् - पढमस्स पिया इंदा, सेसाणं जणय सुविणसत्थविऊ । अविरिंसु सुहे, सुविणे चउदस जणणि दिट्ठे ॥ ७४ ॥ छाया - प्रथमस्य पिता इन्द्राः, शेषाणां जनकः स्वमशास्त्रविदः । अर्थेन व्यचारयन् शुभान् स्वप्नांश्चतुर्दशजननीदृष्टान् ॥७४॥ ભાવાર્થ-પ્રથમ જીનેશ્વર શ્રીઋષભદેવની માતાએ જોએલાં ચૌદ શુભ સ્વપના અર્થ વિચાર તેમના પિતા નાભિરાજા અને દ્રોએ કર્યાં હતા. તેમજ બાકીના અને દ્રોની માતાઓએ જોયેલા સ્વસના અથ સબંધી વિચારતેમના પિતા તથા સ્વમશાસ્ત્રોના રહસ્યા જાણકાર કુશળ પડિતાએ કરેલે છે, ઇતિ સ્વમવિચારકનિણ ય.સ્વપ્ન વિચારક રૂપ ૧૯મુત્થાનક પૂ.
હવે સ જીનવરાની ગર્ભ સ્થિતિ કહે છે. मूलम-दु २ चत्थ ४ नवम ९ बारस १२ तेरस १३ पन्नरस १५ सेस गभटिई । मासा अड ८ नव ९ तदुवरि, उसहाइ कमेणि મૈં વિસા ॥ ૭૧ ||
छाया - द्वितीयचतुर्थ नवमद्वादश- त्रयोदशपञ्चदशशेषगर्भ स्थितिः । मासा अष्टनवतदुपरि, ऋषभादौ क्रमादिमे दिवसाः ॥ ७५ ॥ ભાવા-ખીજા શ્રી અજીતનાથ ચેાથા શ્રી અભિનંદૅન નવમા શ્રી સુવિધિનાથ ખારમા શ્રીવાસુપુજ્ય તેરમા શ્રી વિમલનાથ તેમજ પંદરમા શ્રી ધનાથ ભગવાવની ગભ
ܪ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only