________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨ હવે નરકાદિ સ્થાનમાંથી આવેલા ઉત્તમ
પુરૂષેની ગતિ, मूलम् -दुनरयकप्पगिविज्जा, हरी अ १ तिनरयविमाण एहि जिणा २। पढमा चक्कि ३ दुनरया, बला ४ चउसुरेहि चक्कि ३ बला ४ ॥७२॥ छाया-द्विनरककल्पग्रैधेयकाद्, हरयस्त्रिनरकविमानेभ्योजिनाः। प्रथमाञ्चक्री द्विनरकाद्-बलाश्चतुःसुरेभ्यश्चक्रिवलाः ॥७३॥
ભાવાર્થ–પ્રથમ અને બીજા નરકસ્થાનમાંથી બાર દેવ લોકમાંથી અને રૈવેયકમાંથી આવેલા છે વાસુદેવ થાય છે. પહેલા બીજા અને ત્રિજાનારકસ્થાનમાંથી તથા વિમાનમાંથી આવેલા અનેંદ્રો થાય છે. પ્રથમ નરકસ્થાનમાંથી આવેલા ચક્રવતી થાય છે, પહેલા બે નરકમાંથી આવેલા બલદેવ થાય છે તેમજ ભવનપતિ, વ્યંતર, જતિષ્ક, અને વૈમાનિકોમાંથી આવેલા છ ચક્રવર્તી અને બલભદ્ર થાય છે.૭૩
હવે બલદેવ વિગેરેની માતાઓને દેખાતાં સ્વપ્નોની વિચારણા. मूलम्-जिणचक्कीण य जणणी, निति चउदस गया इ वरसुमिणे । सग १ चउ २ ति ३ इगाई ४ हरि १ बल २ पडिहरी ३ मंडलि अ४ माया ॥७३॥ ( स्वप्नानि ) छाया--जिनचक्रिणाच जननी, नियतश्चतुर्दशगजादिवरस्वमान्। सप्त चतुस्त्रयैकादीन.हरिबलपतिहरिमण्डलिमाता ॥७३॥
ભાવાર્થ-જીનેંદ્ર તથા ચક્રવતીની માતાઓ નિશ્ચય પૂર્વક ગજાદિક ઉત્તમ પ્રકારનાં ચૌદ સ્વપ્ન જુએ છે તેમજ વાસુદેવની માતા સાત સ્વમ બલભદ્રની માતા ચાર પ્રતિ
For Private And Personal Use Only