________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૬
ભાવા ——સત્તરમા શ્રી કુંથુનાથ જીનવરના ચ્યવનકાલ શ્રાવણ વદી ૯, અરનાથ અનેદ્રને ચ્યવન સમય ફાગણુ સુદ્ધિ ૨, આગણીસમા મલ્લિનાથના ફાગણ સુદી ૪, મુનિસુવ્રતસ્વામીના શ્રાવણ સુદી પુનમ, શ્રી નમિનાથભગવાનના ચ્યવન સમય આસો સુદી પૂર્ણિમા, નેમિનાથના ચ્યવન સમય કાન્તિક વદિ ૧૨ ૫ ૬૨ ૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मूलम् -- असिआचित्तच उत्थी २३, आसाढसिय छहि । २४ चवणमासाई । इत्थन्नृत्थविपयडं, अभणिअमहिगार ओनेयं ॥ ६३ ॥
।
छाया -- असिता चैत्रचतुर्थी, आषाढसितपष्ठीच्यवनमासादि । इत्थमन्यत्राऽपि प्रकट - मभणितमधिकारतोज्ञेयम् ॥ ६३ ॥
F
ભાવા ——ત્રેવીશમા
શ્રીપાર્શ્વનાથના
ચ્યવનસમય
ચૈત્ર વિશ્વ ૪, અને ચેાવિશમા શ્રીમહાવીર સ્વામીના ચ્યવન કાલ આષાઢ સુદિ ૬ જાણવા. અહીંઆં અથવા અન્યત્ર પણ જે પ્રગટપણે ન કહેલું હાય તે મામત અ અધિકાર–સ ંબંધથી જાણી લેવી ॥ ૬૩ k
मूलम् -- भूयभविस्स जिणाणं, पुव्वणुपुव्वीइ वट्टमाणाणी पच्छाणुपुव्विया ए, कल्लाणतिही अन्नुन्नं ॥ ६४ ॥
छाया - भूतभविष्यज्जिनानां, पूर्वानुपूर्व्या वर्त्तमानानाम् । માનુપૂર્યાં ચારતા:, વાળતિથયોડëોઽમ્યમ્ ॥૬ઠ્ઠા
For Private And Personal Use Only