SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૦૨ ) तुल्या वृत्तिर्भवति च तयोर्यस्य नित्यं स योगी, साम्याssरामं विशति परमज्ञानदत्तावकाशम् ॥ १ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવા —એક પુરૂષ પારિજાતક (કલ્પવૃક્ષ ) નાં પુષ્પાવડે પૂજા કરે છે અને અન્ય પુરૂષ ક્રોધાયમાન થઇ મારવાની ઇચ્છાથી કર્ડમાં સર્પ નાખે છતાં પણ તે અ ંનેને વિષે જેની તુલ્ય-સમાન વૃત્તિ થાય છે તે યાગી મહાત્મા, પરમ-ઉત્કૃષ્ટજ્ઞાને આપ્યા છે અવકાશ જેને એવા સમતારૂપ ઉદ્યાનમાં પ્રવેશ કરે છે. ૫૧૫ રાગ અને દ્વેષને દૂર કરવા માટે સમત્ત્વના સ્વીકાર કરવા જોઇએ. " मोहवह्निमपाकर्तुं स्वीकर्तुं संयमश्रियम् । छेत्तुं रागद्रुमोद्यानं, समत्त्वमवलम्ब्यताम् ॥ શ્ ॥ -- ભાવાથ માહ રૂપી અગ્નિને દૂર કરવા માટે તેમ જ સચમ રૂપ લક્ષ્મીના સ્વીકાર કરવા માટે અને રાગરૂપી વૃક્ષેાથી શાલિત બગીચાને નિર્મૂલ કરવા માટે સમત્ત્વભાવનુ અવલખન કરવુ. જેથી આત્મભાવના સ્વયમેવ સિદ્ધ થાય છે. આત્મભાવના ભાવનાર ભરતચકીએ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું બાહુબળીને માનના ત્યાગ થવાથી કેવળ લક્ષ્મી પ્રાપ્ત થઈ. સમત્ત્વ દૃષ્ટિ રાખવાથી અર્જુન માળી અને દઢપ્રહારી અને મહા હત્યારા હતા છતાં તેમણે શ્રમણત્વ સ્વીકારી સમભાવ ધારણ કરી છ માસમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત ક્યું. તેમ જ ચીલાતીચાર અને ચંડકેાશીક જેવા ક્રૂર સ્વભાવવાળા હેાવા છતાં તેમણે સમભાવમાં આવી સ્વર્ગસુખ મેળવ્યું. ગજસુકુમાલના મસ્તક ઉપર સામલ બ્રાહ્મણે માટીની પાળ આંધી ધગધગતા અંગારા મૂક્યા છતાં પણ સમભાવના મળે તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, અવંતીસુકુમાળ સુકાશલમુનિ અધકમુનિ મેતારજ For Private And Personal Use Only
SR No.008650
Book TitleSaptatishat Sthana Prakaranam Part 1
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages364
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy