________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૨ )
ભાવાર્થ :-મહારાત્રિમાં નગરથી બહાર કાયાત્સ માં પ્રવૃત્ત-સ્થિર રહેલા અડાલ આસને રહેલા મ્હારા વિષે વૃષભે (ખળા ) સ્ત ંભની માફ્ક સ્કંધ ઘણુ કયારે કરશે? ॥૩॥ वने पद्मासनासीनं, क्रोडस्थितमृगार्भकम् । कदाऽऽघास्यन्ति वक्त्रे मां, जरन्तो मृगयूथपाः ॥ ४ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવા વનની અંદર પદ્માસનવાળી બેઠેલે અને જેના ખેાળામાં મૃગલાઓનાં બાળકા રહેલાં છે એવા હૅને મુખને વિષે વૃદ્ધમૃગાના ટોળાંના અધિપતિએ ક્યારે સુંઘશે ? ।। ૪ । शत्रौ मित्रे तृणे स्त्रैणे, स्वर्णेऽश्मनि मणौ मृदि । भवे मोक्षे भविष्यामि, - निर्विशेषमतिः कदा ॥ ५ ॥
ભાવાર્થ :—શત્રુ અને મિત્રમાં, તૃણુ અને સ્ત્રી સમૂહમાં સુવર્ણ અને પાષાણુમાં, મણિ અને મૃત્તિકામાં તેમજ સંસાર અને મેાક્ષમાં સમાન બુદ્ધિવાળા હું કચારે થઇશ ? ! પ " “ कश्चित्कालः स भावी जिनवचनरतो यत्र युक्तो यतीन्द्रै
प्रमादौ मासकल्पं स्वजनजनसमो मुक्तलोभाऽभिमानः | पुण्यां पुण्यातिशायिप्रवरगुणयुतैर्ज्ञानिभिः सेवितां तां, भिक्षां निःसंगचेताः प्रशमरसरतोऽहं भ्रमिष्याम्यजस्रम् " ॥६॥
:
ભાવા —તેવા પ્રકારના કાઇ સમય આવશે ? કે જેની અંદર જીનેશ્વર ભગવાન કથિત વચના-આગમ સિદ્ધાન્તામાં પ્રીતિવાળા, તેમજ સ્વજન અને અન્યજનમાં સમાન ષ્ટિવાળા, લેાલ અને અભિમાનથી રહિત, પાલિક સંગ રહિત છે ચિત્ત જેનુ અને પ્રશમશાંતરસમાં રક્ત–પ્રીતિમાન એવા હું ગ્રામાદિકને વિષે સુનીંદ્રો સાથે માસ કલ્પ કરીને પુણ્યના અતિશ્ય
-
For Private And Personal Use Only