SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૯ -પુરણી નિ સરવા, જી ત ખયે છે. तं सयरिकोडिलडखा, परिसा छप्पनसहसकोडी।।३०४॥ छाया--चतुरशीतिवर्षलक्षाः, पूर्वाई तदगुणं भवेत् पूर्वम् ॥ तत्सप्ततिकोटिलक्षा-वर्षाणिषट्पञ्चाशत्सहस्रकोट्यः ३०४ ભાવાર્થ...ચોરાશી લાખ (૮૪૦૦૦૦૦) વર્ષનું એક પૂર્વોગ થાય અને ચોરાશી લાખ–પૂર્વીગને પૂર્વીગે ગુણવાથી એક પૂર્વ થાયઅર્થાત્ (૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦)સીતેરલાખકડ છપનહજાર કરોડ વર્ષનું એક પૂર્વ થાય છે ૩૦૪ ઉપરોક્ત રીતથી શ્રીષભદેવના આયુષ્યનું પ્રમાણ કહે છે– मूलं--पुव्वंगहयंपुव्वं, तुडियंबासकोडिकोडीओ ॥ गुणसहि लक्ख सगवी-ससहस चत्ता य रिसहा॥३०॥ छाया--पूर्वाङ्गहतंपूर्व, त्रुटिताङ्गं वर्षकोटिकोटयः॥ एकोनषष्ठि लक्षाः, सप्तविंशतिसहस्त्राश्चत्वारिंशदृषभायु:३०५ ભાવાર્થપૂર્વીગથી ગુણાકાર કરાએલા પૂર્વ એટલે પૂર્વને ચારાશીલાખથી ગુણાકાર કરતાં ત્રુટિત અંગ થાય છે. તેના વર્ષોનું પ્રમાણ આ પ્રમાણે છે–ઓગણસાઠલાખ સત્તાવિશહજાર ચાલી શકેટાકોટી વર્ષ થાય છે. એટલું (૧૯૨૭૦૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ) શ્રીઝષભદેવ પ્રભુનું આયુષ્ય જાણવું છે ૩૦૫ છે ચોવીસ નવરજીના સર્વ આયુષ્ય પ્રમાણકથનરૂપ ૧૪૬મું સ્થાનક પૂર્ણ થયું હવે નવરના એક્ષસંબંધી માસ તિથિ આદિ. જણાવે છે – For Private And Personal Use Only
SR No.008650
Book TitleSaptatishat Sthana Prakaranam Part 1
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages364
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy