________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૭ શ્રી શ્રેયાંસનાથને છ હજાર ૧૧ શ્રી વાસુપૂજ્યને પાંચ હજાર ચાર ૧૨ શ્રી વિમલનાથને ચાર હજાર આઠસો ૧૩ શ્રી અનંતનાથને ચાર હજાર ત્રણસે ૧૪ શ્રી ધર્મ નાથને ત્રણ હજાર છસો ૧૫ શ્રી શાંતિનાથને ત્રણ હજાર ૧૬ શ્રી કુંથુનાથને બે હજાર પાંચસે ૧૭ શ્રી અરનાથને બે હજાર છસો ૧૮ શ્રી મલ્લિનાથને બે હજાર બસો ૧૯ શ્રી મુનિસુવ્રત સ્વામીને એક હજાર આઠસે ૨૦ શ્રી નમિનાથને એક હજાર છસો ૨૧ શ્રી નેમિનાથને એક હજાર પાંચસે ૨૨ શ્રી પાર્શ્વનાથને એક હજાર ચારસો ૨૩ શ્રી મહાવીર દેવને એક હજાર ત્રણસે ૨૪ અવધિ જ્ઞાનીઓની સંખ્યા જાણવી. સર્વ નવરના એક લાખને તેત્રીસ હજાર ચારસો (૧૩૩૪૦૦) અવધિ જ્ઞાનીઓની સંખ્યા જાણવી. અવધિ જ્ઞાનીઓની સંખ્યા કથનરૂપ ૧૧૮મું સ્થાનક પૂર્ણ.
હવે ચૌદ પૂર્વીઓની સંખ્યા જણાવે છે.
मूलं-चउदसपुव्वीसडा,सगयाला१सत्तबीसवीसहिआ २ । सड्डि
गवीसं ३ पनरस ४ चउवीसं५ तहतिवीससया ६ ॥२५८|| तीसहियवीस ७ वीसं ८ पनरस ९ चउदसय १० तेर ११ बारसया १२ ॥ इक्कार १३ दश १४ नव १५ द्वय १६ छसयासयरा १७ छदसअहिया १८ ॥२७९॥ छच्चसयाअडसट्टा १९ पणद्ध २० पंचम २१ तओसयाचउरो२२॥ अटुट २३ तिसय २४ सव्वे, चउतीससहस्स दुग हीणा | ૨૦ ||
For Private And Personal Use Only