SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૩ ભાવાર્થ–શ્રી કષભદેવને વીસ હજાર કેવલીની સંખ્યા ૧ શ્રી અજીતનાથને વીસહજાર અથવા મતાંતરે બાવીસ હજાર કેવલીઓની સંખ્યા હતી ૨શ્રી સંભવનાથને પંદર હજાર ૩ શ્રી અભિનંદનને ચૌદ હજાર ૪ શ્રી સુમતિનાથને તેર હજાર ૪ શ્રી પદ્મપ્રભને બાર હજાર ૬ શ્રી સુપાર્શ્વનાથને અગીયાર હજાર ૭ શ્રી ચંદ્રપ્રભને દશહજાર ૮ શ્રી સુવિધિનાથને સાત હજારને પાંચસે ૯ શ્રી શીતલનાથને સાત હજાર ૧૦ શ્રી શ્રેયાંસનાથને છહજારને પાંચસે ૧૧ શ્રી વાસુપૂજ્યને છહજાર ૧૨ શ્રી વિમલનાથને પાંચ હજારને પાંચસો ૧૩ શ્રી અનંતનાથને પાંચ હજાર ૧૪ શ્રી ધર્મનાથને ચાર હજારને પાંચસો ૧૫ શ્રી શાંતિનાથને ત્રેતાલીસે ૧૬ શ્રી કુંથુનાથને બત્રીસો ૧૭ શ્રી અરનાથને બાવીસો અથવા અઠ્ઠાવીસ ૧૮ શ્રી મલ્લિનાથને બાવીસે ૧૯ શ્રી મુનિસુવ્રતસ્વામીને અઢાર ૨૦ શ્રી નમિનાથને સોળસે ૨૧ શ્રી નેમિનાથને પંદરસો ર૨ શ્રી પર્વનાથને એક હજાર ર૩ અને શ્રી મહાવીર સ્વામીને સાતસો ૨૪ કેવલીની સંખ્યા જાણવી. સર્વ જીનવના સર્વ કેવલીઓની સમગ્ર સંખ્યા. એક લાખ છેતેર હજાર એકસો (૧૭૬૧૦૦) અથવા મતાંતરે એક લાખ તેતેરહાર પાંચસો (૧૭૩પ૦૦) કેવલી સંખ્યા જાણવી. ર૪છા ર૪૮ રિલા કેવલી સંખ્યા ગણના રૂપ ૧૧૬ મું સ્થાન પૂર્ણ. હવે નવરના મનઃ પર્યવજ્ઞાનીની સંખ્યા જણાવે છે. मूलं-मण नाणि बारसहसा, ससग सयाइँ सड छसया वा ॥ तत्तोबारससहसा, पणसयपंचसयसड्डा वा ॥ २५० ॥बार For Private And Personal Use Only
SR No.008650
Book TitleSaptatishat Sthana Prakaranam Part 1
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages364
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy