________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩ ગણધર અઠ્ઠાથી હતા શ્રી શીતલનાથના ગણ તથા ગણુધર એકાશી હતા, ૧૦. શ્રી શ્રેયાંસનાથના ગણ તથા ગણધર છોતેર હતા ૧૧. શ્રી વાસુપૂજયના ગણ તથા ગણધર છાસઠ હતા ૧૨, શ્રી વિમલનાથના ગણ તથા ગણધર સત્તાવન હતા ૧૩, શ્રી અનંતનાથના ગણ તથા ગણધર પચાસ હતા ૧૪. શ્રી ધર્મનાથના ગણ તથા ગણધર બેતાલીસ હતા ૧૫. શ્રી શાંતિનાથના ગણ તથા ગણધર છત્રીસ હતા ૧૬. શ્રી કુંથુનાથના ગણ તથા ગણધર પાંત્રીસ હતા ૧૭. શ્રી અરનાથના ગણ તથા ગણધર તેત્રીસ હતા ૧૮. શ્રી મહિનાથના ગણ તથા ગણધર અઠ્ઠાવીસ હતા ૧૯. શ્રી મુનિ સુવ્રતસ્વામીના ગણ તથા ગણધર અઢાર હતા ૨૦. શ્રી નમિનાથના ગણ તથા ગણધર સત્તર હતા ૨૧. શ્રી નેમિનાથના ગણ તથા ગણધર અગીયાર હતા ૨૨. શ્રી પાર્શ્વનાથના ગણ તથા ગણધર દશ હતા ૨૩, શ્રી મહાવીરસ્વામીના ગણ તથા ગણધર અગીઆર હતા ૨૪. સર્વ જીનેશ્વરોના ગણ તયા ગણધરની સંખ્યા સરખી જ હોય છે પરંતુ શ્રી મહાવીરસ્વામીના સંબંધમાં એટલું વિશેષ છે કે તેમના ગણુ નવ છે અને ગણધર અગીયાર છે. આ ચોવીસ જીનેશ્વરના ગણની સંખ્યા ( ૧૪૫૦ ) અને ગણધર ચૌદસો ને બાવન (૧૪૫૨ ) ની સંખ્યામાં છે ૨૨૯ , છે ૨૩૦ ૨૩૧
સર્વ નવરના ગણ તથા ગણુધરની સંખ્યારૂપ ૧૧૦ તથા ૧૧૧ સ્થાનકો પૂર્ણ થયાં.
હવે સર્વે નવરાના મુનિઓની સંખ્યા જણાવે છે.
For Private And Personal Use Only