________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છ–વિ સુના સુરમા સિદ્ધાર્થસિદ્ધારા
अभयरा च निवृत्तिकरी मनोहरा मनोरमिका च ॥१५०॥ સૂરમાં રામા, વિદ્યામાં પૃથ્વી તેવતિના જા सागरदत्ता तथा नागदत्ता सर्वार्था विजया च ॥१५॥ तथा वैयन्ती नामा, जयन्त्यपराजिता च देवकुरुः । द्वारवती च विशाला, चन्द्रप्रभा नरसहस्रोह्याः ॥ १५२ ॥
ભાવાર્થ_શ્રી ઋષભદેવની શિબિકા સુદર્શના, (૧) શ્રી અજીતનાથની શિબિઠા સુપ્રભા (૨) સંભવનાથની સિદ્ધાર્થી (૩) અભિનંદનની અર્થસિદ્ધા (૪) સુમતિનાથની અભયંકરા (૫) પદ્મપ્રભની નિવૃત્તિકર (૬) સુપાર્શ્વનાથની મનેહરા (૭) ચંદ્રપ્રભની મરમિકા (૮) સુવિધિનાથની સૂર પ્રભા, (૯) શીતલનાથની શુક્રપ્રભા (૧૦) શ્રી શ્રેયાંસનાથની વિમલપ્રભા (૧૧) વાસુપૂજ્યની પૃથ્વી નામે શીબિકા (૧૨) શ્રી વિમલનાથની દેવદિન્ના (૧૩) શ્રી અનંતનાથની સાગરદત્તા (૧૪) શ્રી ધર્મનાથની નાગદત્તા (૧૫) શ્રી શાંતિનાથની સર્વાથ (૧૬) શ્રી કુંથુનાથની વિજયા શિબિકા (૧૭) શ્રી અરનાથની વૈજયંતી (૧૮) શ્રી મલ્લીનાથની જયંતી (૧૯) મુનિ સુવ્રત સ્વામીની અપરાજીતા (૨૦) શ્રી નમિનાથની દેવકુરૂ (૨૧) શ્રી નેમિનાથની દ્વારવતી (૨૨) શ્રી પાર્શ્વનાથની વિશાલા (૨૩) શ્રી વર્ધમાન સ્વામીની ચંદ્ર પ્રા શિબિકા આ શિબિકાએ પ્રભુના દીક્ષા મહોત્સવ સમયે હજાર પુરૂષો ઉપાડે છે. વ્રતશિબિકા નામે (૬૪) મું સ્થાન સંપૂર્ણ.
For Private And Personal Use Only