________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
રીણિ અક્ષાનિ ?”
વળી એ પ્રમાણે પ્રવચન સારોદ્ધારના મુનિ સંખ્યા અભિધાયક સોળમા દ્વારમાં પણ કહ્યું છે કે "चुलसीइ सहस्सा ए-गलक्ख दोतिन्नि तिन्नि लक्खाओ। વીસહિયા તીસહિયા, સિનિય ગદ્દાફા તુ ”
આ ગાથાની વ્યાખ્યામાં પાંચમા અને છઠ્ઠા જિનેશ્વરોના મુનિઓની સંખ્યા બતાવતા વ્યાખ્યાન કર્તા આચાર્ય મહારાજે પાંચમા તીર્થંકર ના મુનિઓ ત્રણ લાખને વશ તથા છઠ્ઠા જિનેશ્વરના ત્રણ લાખ અને ત્રિશ મુનિએ કહ્યા છે. પરંતુ ત્રણ લાખ અને વિશહજાર તેમજ ત્રણ લાખને. ત્રિશહજાર સંખ્યા જાણવી. એમ ન માનીએ તે
"अठावीस लक्खा, अडयाल सहस्स सव्वंके ।।" इति “ગઢાવી જીવવા, ગાયાછી જતા સારું દવે સિંs વિના, વરૂં પમા વિઝિદિ છે?
આ પ્રમાણે પ્રસ્તુત પ્રકરણની (૨૪૩) મી ગાથાના ઉત્તરાર્ધમાં કહેલી તેમજ પ્રવચન સારોદ્ધારની (૩૩૮) મા ગાથાના પૂર્વાદ્ધમાં કહેલી સર્વ જિનેશ્વરેના એકંદર મુનિઓની સંખ્યા (૨૮૪૮૦૦૦) સંગત થાય નહી. માત્ર ત્રણ લાખ અને વિશ, ત્રણ લાખને ત્રીશ એ પ્રમાણે ગ્રહણ કરાય તે (૪૫) મુનિ સંખ્યા ઓછી થાય. વળી શ્રી મન્મલયગિરિ સૂરિએ આવશ્યક વૃત્તિમાં કહ્યું છે કે –
For Private And Personal Use Only