________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
ભાવાથ-અર્ચિષ વિમાનમાં સારસ્વત નામે દેવા રહે છે. (૧) અર્ચિ ષમાળીવિમાનમાં આદિત્ય નામે ધ્રુવે રહે છે. (૨) વૈશચન નામે વિમાનમાં વન્તિનામે દેવ રહે છે. (૩) પ્રભ’કર વિમાનમાં વરૂણ ઢા રહે છે. (૪) ચંદ્રાલ વિમા નમાં બતાયનામે દેવા રહે છે, (૫) સૂર્યંભ વિમાનમાં તુષિતનામેદેવ રહે છે (૬) શુક્રાલ નામે વિમાનમાં અવ્યાબાધનામે દેવ રહે છે. (૭) સુપ્રતિવિમાનમાં અગ્નેય નામેદેવારહે છે. (૮) ષ્ટિનામે દેવા રહે છે. (૯) આ સ દેવા દીક્ષા સમયે તીથ કરાને બેધ આપે છે કે હે ભદ્રભાવવાળા જિનેશ્વરા. તમારા જય થાએ જય થાએ, એમ આશોષ પૂર્વક હે ભગવન્! આપ તી પ્રવર્તાવા એમ પ્રભુને વિનતિ કરે છે.
લોકાંતિક દેવ નામ સત્તાવનમું સ્થાનક સપૂર્ણ (૫૭) હવે જિનેશ્વરાનું સાંવત્સરિક દાન કહે છે.
→
मूलम् - दिणि दिति जिणा कणगेगकोडि, अड लक्ख पायरासं जा । तं कोडितिसय अडसी, असोइलक्खा हवइ वरिसे ॥ १४४ ॥ छाया - दिने ददति जिनाः कनकैककोटयष्टलक्षाः प्रातराशं यावत् । तत्कोटित्रिशतमष्टाशीतिरशीतिलक्षा भवति वर्षे ॥ १४४ ॥
ભાવ——દરેક જીનેશ્વરા એક દિવસમાં પ્રભાતના પ્રથમ પ્રહરમાં એક કરોડ અને આઠ લાખ સુવર્ણમુદ્રાએનુ' દાન કરે છે તે દાન એક વરસ સુધી આપે છે. તેનું પ્રમાણુ એકદર એક વરસમાં ત્રણસે અઠાશી કરોઢ અઠયાસો લાખ (૩૮૮૮૦૦૦૦૦૦) થાય છે. ! ૧૪૪ ૫
For Private And Personal Use Only