________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧.
અસંખ્યાત યાજન સહસ્ર અને પહેાળામાં સંખ્યાત યાજન સહસ્ર છે. કાઈ એક દેવ ત્રણચપટી વગાડી એ જેટલા સમયમાં એકવીસવાર જમુદ્દીપની પ્રદક્ષિણા કરીશકે તે દેવ છ માસ સુધી કરે. પરિભ્રમણ કરે તા પણુ એક કૃષ્ણ રાજીના પાર પામી શકતા નથી, એવી વિશાલ કૃષ્ણરાજી છે. વળી તે આઠે દિશાના આઠઆંતરામાં આઠ વિમાન હાય છે અને એક વિમાન તેના મધ્યભાગમાં હાય છે. તે નવ વિમાનાનાં નામ- ઈંશાન કાણુમાં અશ્િ નામે વિમાન છે. (૧) પૂર્વ દિશામાં અચિષમાલીવિમાન છે (૨) અગ્નિકાણમાં વેરચન નામે વિમાન છે. (૩) દક્ષિણદિશામાં પ્રભંકર નામે વિમાન છે. (૪) નૈરૂતમાં ચદ્રાભ નામે વિમાન છે. (૫) પશ્રિમમાં સૂર્યંભ વિમાન છે (૬) વાયવ્યકાણમાં શુક્રાલ નામે વિમાન છે. (૭) ઉત્તરદિશામાં સુપ્રતિષ્ટ નામે વિમાન છે. (૮) મધ્યમાં રાભ નામે વિમાન છે. (૯) આ નવ વિમાનામાં આઠ સાગ૨ાપમ આયુષની સ્થિતાવાળા ઢાકાંતિક દેવા વસે છે. વળી તે સાત કે આઠભવે સંસારભ્રમણુ કરી મેક્ષે જાય છે. પહેલા એ વિમાનામાં સાતસા સાતસા, ત્રીજા ચેાથામાં ચઉદ હજાર, પાંચમા છઠ્ઠામાં સાત હજાર, સાતમા આઠમા નવમામાં નવહાર દેવા વસે છે,
હવે ઢાકાંતિક દેવાનાં નામ ગ્રંથકાર જણાવે છે. मूलम् -- सारस्सय माइच्चा बण्हि वरुण गद्दतोय तुसिआ य । अव्वाबाह अगिव्वा, रिहा बोहिति जिणनाहे ॥ १४३ ॥ छाया --- सारस्वता आदित्या - वाहवरुणगदतोयतुषिताश्च । अव्याबाधाऽऽग्नेया-रिष्टा बोधन्ति जिननाथान् ॥१४३॥
For Private And Personal Use Only