________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मूलम्स यमवि सुहमइभावा, अंबाइविवायभंगओ सुमई ५ ___ अमलत्ता पउमपहो, पउमपहाअंकसिज्ज डोहलओ६ ॥११० छाया-स्वयमपि सुमतेर्भावा-दम्बा या विवादभङ्गतःसुमतिः ।
अमलत्वात्पद्मप्रभः, पद्मप्रभाऽङ्कशय्या दोहदतः ॥११०॥
ભાવાર્થ-પિતાની મેળે પણ શુભમતિ-બુદ્ધિને સદ્દભાવ હોવાથી સામાન્ય ભાવે સુમતિનાથ નામ જાણવું અને વિશેષથી પિતાની માતા સંબંધી વિવાદને ભંગકરવાને લીધે પાંચમા તીર્થંકરનું નામ સુમતિનાથ જાણવું (૫) પદ્યની પેઠે નિર્મલ હોવાથી છઠ્ઠા અનવરનું નામ પદ્મપ્રભ જાણવું વિશેષથી પ્રભુના શરીરની કાંતિ પર્વો સમાન લાલ હેવાથી પાનું લંછન લેવાથી અને છનવર ગર્ભ માં આવ્યા ત્યારે તેમની માતાને પધની શયાને દોહિલે થવાથી તેમજ તે દોહિલે ઈકે પૂર્ણ કરવાથી છઠ્ઠા તીર્થકરનું નામ પદ્મપ્રભ જાણવું. मूलम् -मुहषासो अ सुपासो, गम्भे माऊइ तणुमुपासत्ता ७॥
सिअलेसो चंदपहो, ससिपहझयपाणडोहलओ८ ॥१११ छाया-शुभपाश्चश्वसुपाों-गर्भमातुस्तनोः सुपार्श्वत्वात् । सितलेश्यश्चन्द्रप्रभः, शशिप्रभध्वजपानदोहदतः८ ॥१११
ભાવાર્થ–સુંદર પાર્શ્વ એટલે ઉત્તમ પ્રકારનાં પડખાં હોવાથી સુપાર્શ્વપ્રભુનામ જાણવું વિશેષપણે પ્રભુ માતાના ગર્ભમાં આવે છતે માતાના પા ભાગના અવયવ બહુ સુભિત થવાથી સાતમા તીર્થંકરનું નામ સુપાવનાય જાણવું (૭) સિલેક્શાવામાં લેવાથી ચંદ્રપ્રભ છે. અને
For Private And Personal Use Only