________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૩) મંડળે રૂપ વતું જ્યારે એક-બીજા બળની ક્ષતિ થાય એવી ભેદકર દુર્વ્યવસ્થાના આચાર અને વિચારેથી પ્રવૃત્તિ કરે છે ત્યારે જૈન મહાસંઘરૂપ સમષ્ટિની મહત્તામાં હાનિ આવે છે અને પરસ્પર એકબીજાના બળના નાશ પૂર્વક તેઓ ક્ષતિમાં વિરામ પામે છે. પ્રગતિ અને અવનતિના ઉપરયુક્ત બે લક્ષમાંથી વર્તમાનમાં કોની પ્રવૃત્તિ છે? તે સ્વબુધ્ધા નિધરીને જેમ બને તેમ પ્રગતિમાર્ગમાં પ્રવૃત્તિ થાય એવા ઉપાયનું અવલંબન કરવા આચાર્યાદિની સુવ્યવસ્થાથી પ્રવૃત્ત થએલી આજ્ઞાને આધીન થવું એજ પ્રત્યેક જેને સ્વફરજ તરીકે ઉપયોગી શિક્ષા અવધવી. મહાસંઘની અવનતિ થાય છે વા પ્રગતિ થાય છે? તે વર્તમાનમાં મહાસંઘના સૂક્ષ્મ ભાગમાં ઊંડા ઉતર્યા વિના અવધવું તે દુષ્કર કાર્ય છે. મહાગિતાર્થ મુનિએ ખરેખર મહાસંઘની પ્રગતિના સત્ય ઉપને જાણી શકે છે અને તેથી તેઓ વર્તમાનકાળમાં આચાર્યની પ્રગતિકારક આજ્ઞાને આધીન થઈને મહાસંઘની ઉન્નતિમાં રવજીંદગીને ભેગ આપી મડાસંઘ સેવારૂપ સ્વફરજને અદા કરે છે. ઉપરોક્ત પ્રવૃત્તિમંત્રને અવબોધીને પ્રાચીનકાલિક સાધુઓ અને સાધ્વીઓ હદયમાં શ્રી બાચાર્યપ્રભુનું બહુમાન ધારણ કરીને તેઓની આજ્ઞા પ્રમાણે ચારિત્ર પાળતા હતા અને દેશદેશ ફરી સૂરિનિદિષ્ટ સુવસ્થિત કાયદાઓ પૂર્વક એકસરખી સુજનાથી ઉપદેશ-પ્રવૃત્તિ સેવી મહાસંઘની ઉન્નતિ કરી શક્યા હતા. વર્તમાનકાળમાં તેવા સાધુઓન-લાઇબીએની સુવ્યવસ્થિતદશા વિશેષ પ્રકારે દેશકાળાનુસાર થાય તે જૈન મહાસંઘ મહાતીર્થની સેવાને સમ્યક સાધવા આત્મભેગી બની શકે. આચાર્યાદિવગે સ્વગચ્છન્નતિ અર્થે સાધુઓની સુવ્યવસ્થા સંરક્ષવાને જે કાયદાઓ
For Private And Personal Use Only