________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૯ )
વ્યવસ્થિત પ્રગતિખળની વૃદ્ધિ માટે જૈનના પ્રત્યેક અગે પરસ્પર સહાયકતા અવલ બીને મુખ્ય ઉદ્દેશ સાધ્યાશયને લક્ષ્યમાં રાખી પ્રવત્તવું જોઇએ. ઉપરાંકત સર્વ પ્રકારે બળપ્રગતિ કારક જે જે વિદ્યમાન સાહિત્ય હોય તેની સરક્ષા કરવી જોઈએ અને તેવા સાહિત્યપાષકાનું તરતમયાગે તિદ્વાશ સરક્ષણ કરવું જોઈએ. આચાર્યો વગેરેની સંઘમાં સુવ્યવસ્થા હોય તેજ ઉપરાકત બળની વૃદ્ધિ-પ્રગતિ થયા કરે છે. સાધુઓ, સાધ્વી, શ્રાવકા અને શ્રાવિકાએ એ ધર્મનાં જીવતાં પોષક અગે છે અને તેની ધાર્મિકાન્નતિપર ધર્મની પ્રગતિને આધાર રહેલા છે. આચાય, ઉપાધ્યાય અને સાધુએ એ ત્રણ પરમેષ્ઠિનું સપ્રતિ અસ્તિત્વ છે, એ ત્રણ પરમેષ્ઠિવ ની પ્રગતિથી અન્ય સર્વ પ્રકારની ઉન્નતિ થઈ શકે છે. આચાર્યાદિ ત્રણ પરમેષ્ઠિવ ની સુવ્યવસ્થા અને તેની જ્ઞાનાદિકદ્વારા સઉન્નતિ વર્તે છે તેાજ સંઘબળ પ્રગતિવૃદ્ધિના સાક્ષાભાવ અવલાકી શકાય છે. શ્રીતીર્થંકરના પટ્ટપર બેસીને તેઓના ધાર્મિક ફરમાનને આચાય વગ જગતમાં ફેલાવી શકે છે. પરંતુ તેઓની પ્રગતિમાં ચતુર્વિધ સઘદ્વારા ભકિત સેવા જો ન થઇ શકે તે આચાર્યંદિ ત્રણ પરમેષ્ઠિવગની અવનતિ થતાં અન્ય શ્રાવકાઢવગ પણુ સ્વયમેવ અવનતિમાગ પ્રતિ ગમન કરશે. આચાર્યાદિ ત્રણ પરમેષ્ઠિવના મુખ્ય ધાર્મિકાદ્દેશેાને અનુકૂળ થઇને જો શ્રાવકવગ પ્રવર્તે છે, તે આચાર્યાદિવથી જૈનસ ધની સુવ્યવસ્થાદ્વારા સર્વ પ્રકારની પ્રગતિ થઈ શકે છે. આચાદ્રિની સત્તા નીચે રહી તેની આજ્ઞારૂપ સત્તામાં ધ' છે એવું પરિપૂર્ણ અવબાધીને તે પ્રમાણે વતવાથી જૈનસંઘની ઉન્નતિ થઈ શકે છે અને તેમાં સ્વસ્વમતિપ્રગતિના તા અતર્ભાવ થાય છે એમ
For Private And Personal Use Only