________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૦ ) (
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રમણ સંઘદ્વારા તે તે વિના-અડચણા તળે એવા ઉપાયે લેવા અને દેશકાલાનુસાર મધ્યમવૃત્તિએ ઉત્સગ અને અપવાદ મા એ એને અનુભવથી નિશ્ચય કરી સાધુઓની અને સાથીઓની સંખ્યાવૃદ્ધિ પ્રતિ લક્ષ્ય કેવું.
૧૬ દેશકાલાનુસારે જૈન કામમાં અને જૈનેતર કામમાં પરસ્પર ગચ્છ વિભેદક-માન્યતાવિભેદક ઉપદેશ ન દેવા. અને સ સધમાં સર્વની એકતા જે જે વિચારીએ અને જે જે આચારાએ થાય તેને ધ્યાનમાં રાખી પ્રત્યેક મનુષ્યની ચેાગ્યતાનુસાર ઉપદેશ દેવા, પરસ્પર ગચ્છાની એકતા વધે એવા ઉપદેશ દેવા, દેશકાલાનુસાર સાધુમહાસ`ઘે જે જે ઉપદેશ દેવાની વ્યવસ્થા નિયમિત કરી હોય તેના અનુસારે ઉપદેશ દેવા. જે જે ધાર્મિક અંગાને માટે ખાસ ઉપદેશ દેવાના ઠરાવ કર્યાં હોય તે તે અગાની વ્યવસ્થા પ્રમાણે ઉપદેશક સાધુએ ઉપદેશ દેવ સાધુઓની સાધ્વીઓની શ્રાવકની અને શ્રાવિકાઓની વૃદ્ધિ થાય એવા જે જે ઉપાયે નિયુક્ત કર્યાં હોય તે તે ઉપાયો દ્વારા ઉપદેશ દેવા. અન્યધર્માંના ઉપદેશકે સ્વ સ્વધર્મની વૃદ્ધિ કરવા જે જે રીતિએ ઉપદેશ દેતા હોય, તે રીતિને અનુભવ કરી જે જે રીતિએ ગ્રહણ કરવા જેવી હાય અને જે અવિરાધી હોય, તે તે રીતિએ દેશકાલાનુસાર જૈનધર્મનાં તત્ત્વાના પ્રચાર કરવા ઉપદેશ દેવા. જૈનકામમાં આચાર-વિચાર મતભેદ પડે અને તેથી વર્તમાનમાં જે જે ધર્મ પ્રગતિ-સંધ પ્રગતિના માર્ગે હાય અને તેમાં સચરતાં નવીન કટકા ઉભા થાય એવા ઉપદેશ ન દેવા વા એવી પ્રવૃત્તિ ન કરવી, ધના સર્વાંગાની અસ્તિત્વસ રક્ષા થઈ રહે એવા ઉપદેશ દેવા તેમજ ધર્મનું પ્રત્યેક અંગ અન્ય અંગથી જૂઠ્ઠું' ન પડે એવા ઉપદેશ
For Private And Personal Use Only