________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫) લેવા જોઇએ. આચાએ, ઉપાયાઓ અને સાધુઓએ સર્વ ગચ્છના મહાસાધુગુરૂકુળ અને મહાસાદગુરૂકુળની ચેાજના તરફ લય દેવું જોઈએ. એક એક આચાર્ય વા ગીતાર્થ સાધુ કે જેને સર્વ સૂરિઓ, ઉપાધ્યાયે અને સાધુઓ મળી ગુરુકુળમાં અમુક વર્ષ પર્યત રહેવા ઠરાવે તેણે ત્યાં રહેવું જોઈએ અને ફેર બદલીમાં અન્યની નિમણુક થતાં અન્ય ધર્મકાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ. સાવગુરુકુળમાં પ્રવર્તિની ચાવીઓએ વારાફરતી રહીને પિતાના અધિકાર પ્રમાણે સેપેલું કાર્ય કરવું જોઈએ. આવી સાધુગુરુકુળની અને સાધવીગુરુકુળની યોજના પ્રમાણે ચાલવાથી દશ બાર વર્ષમાં તેના લાભ દેખાવાનાં ચિહ્નો માલુમ પડશે. સાધુઓ પરસ્પર પ્રેમ સંપ ધારણ કરી જૈનશાસનની ઉન્નતિ માટે ગમે તેવા પરસ્પર કટુક સંબંધે ભૂલી જઈને એક થઈ આચાર્યોની આગેવાની નીચે વ્યવસ્થાબંધ ગોઠવાઈ, જે આ પ્રમાણે પ્રવર્તશે તે જૈનશાસનને ઉદય કરી શકશે. પણ આ સોનેરી તક ગુમાવાય તે તેનું ખરાબ પરિણામ આવે એમાં કોઈ શંકા નથી !
સાધુએ, સાઠવીએ, શ્રાવકે અને શ્રાવિકાએ પિત પિતાના ગ૭–સંધાડાના ઉપરી આચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તવાને બંધાઈ જાય અને જેટલા સંઘાડાઓના ઉપરી આચાર્યો હોય તેઓ પરસ્પર સંપ રહે એવા કોલકરારો કરીને સંપથી જોડાઈ જાય તે તેઓ જૈનશાસનની પ્રગતિ માટે સાધુગુરુકુલાદિની
જનાઓને આચારમાં મૂકી શકે; એક સાધુ એક રોજના ઉભી કરે અને બીજે તેનું ખંડન કરે તે જૈનેના મોટા ભાગને પિતાના સદ્વિચારને લાભ મળી શકે નહિ. અતએ ભિન્ન ભિન્ન ગરછના આચાર્યોએ પરસપર મળીને જૈનશાસનની ઉન્નતિ કરવા
For Private And Personal Use Only