________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦)
અધિકારી નિમી ખાા વિશ્વરાજ્યવ્યવસ્થાની પેઠે ધાર્મિક વ્યવસ્થાના કાયદાઓ ઘડવામાં આવે તે। જૈન કામ જૈન મહાસ’ઘ અને જૈનધર્મના પુનઃ ઉદ્દાર થાય. એવા ધર્માંદ્ધાર કાર્યમાં જે સાધુ, સાધ્વીઓ, શ્રાવક અને શ્રાવિકાઓ પોતપોતાના વિચારા જણાવે છે અને યથાશક્તિ તેમાં ભાગ લે છે, તે તીથ કરાતિ પદવીઓને પ્રાપ્ત કરે છે. જૈન કામ અને જૈન મહાસ ઘ, જૈનધમ ની ઉન્નતિ માટે જે જે કાંઈ લખાય—વદાય તેમાં સદા સત્ય હૈાય એવા પરિપૂ દાવા કરવાનું કાઇને કહેવા માગતા નથી. આગમા અને ગ્રંથાના આધારે અને વર્તમાન કાળમાં વિદ્યમાન ગીતા સૂરિઓ, ઉપાધ્યાયેા અને સાધુએ વગેરેના એકઠા મળેલા જૈન મહાસ`ઘ જે જે દેશકાલાનુસાર સત્ય ગ્રહે તે પ્રમાણ છે.
પ્રકરણ ૨ જી.
હિન્દુસ્તાનમાં પ્રાયઃ સર્વ પ્રદેશમાં જૈનોની વસ્તી છે. સારાંશ કે આ દેશમાં જૈના સત્ર વસે છે. સવ દેશના જૈનાને અને દરિયાપારના જૈનાને જૈનધર્મના ઉપદેશ મળ્યા કરે તે જૈનેામાં જૈનધમનું જ્ઞાન વધતું જાય, અન્યથા જૈનધર્મના ઉપદેશના અભાવે અન્ય ધર્મના ઉપદેશે તે જૈનધમાંથી ભ્રષ્ટ થાય એ બનવા યાગ્ય છે. પૂર્વ જૈનની ચાલીશ કરોડના આશરે સખ્યા હતી, હાલ જૈનાની સખ્યા તેર લાખના આશરે છે; તેનું કારણ એ છે કે જૈનધર્મીના ઉપદેશક મુનિએની શ્રી ખેત છે તેમજ જૈન ધર્મના ઉપદેશ દેવાની પ્રવૃત્તિમાં
For Private And Personal Use Only
*