________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) એક ગવર્નર વિદાય થતાં તેના જે બીજે ગવર્નર આવીને તેનું કાર્ય સંભાળી લે છે. એક ઈસયને ઠેકાણે બીજે ઈસરોય આવીને ઉભે રહી પિતાનું કાર્ય પૂર્વ
ઈસરોયની પેઠે શરૂ કરે છે. જેનકામમાં આચાર્યના પ્રમુખપણું નીચે ધાર્મિક સંઘની ફરજ બજાવનાર ભિન્ન ભિન્ન મંડળની વ્યવસ્થા પૂર્વક જનાઓ ઘડીને તેના અધિકારીઓ નીમવામાં આવે અને તેના કાયદાઓને પ્રત્યેક બહુમાન આપી વર્તે તે જૈનધર્મ અને જૈનકેમની સુવ્યવસ્થાપૂર્વક સંરક્ષા થઈ શકે. હિન્દુસ્તાનમાં ખ્રીસ્તીઓના પંથની સંખ્યા લગભગ અઠ્ઠાવીસ લાખની થઈ અને જૈનેની સંખ્યા ઘટીને તેર લાખની રહી. આ ઉપરથી જેનેએ વિચારવું જોઈએ કે ખ્રીસ્તી ધર્મના ગુરુઓ ધર્મ પ્રવર્તાવવાની જે જે વ્યવસ્થાપૂર્વક રોજનાઓ ઘડને તે સદા ચાલુ રહે એવાં જીવનસૂત્રાને પ્રગટાવી અમલમાં મૂકી પ્રવર્તે છે તે પ્રમાણે જેનકેમમાં ચતુર્વિધ સંઘ હોવા છતાં, આચાર્યો હોવા છતાં ધર્મપ્રવર્તકપણાની અને ધર્મ સંરક્ષકપણાની તે જૈન શાસ્ત્રના આધારે દેશકલાનુસારે યોજનાઓ નથી ઘડાતી તેનું કારણ પ્રમાદ, કુસંપ, સંકુચિતદૃષ્ટિ અને ધર્માભિમાનપણની લાગણીને અભાવ ઈત્યાદિ કારણે છે. મુસલમાન કામમાં એક પંથના ઉપરી આગાખાને પિતાની મહત્તાની સાથે પિતાના વર્ગની મહત્તા વધારવામાં કેટલી બધી પ્રગતિ કરી છે તેને તપાસ કરો. આપણી જેનામમાં આચાર્યો, ઉપાધ્યાયે, પ્રવર્તકે, સાધુઓ, સાધ્વીએ અને શ્રાવકે છે છતાં તેઓ મુખ્ય સૂરિઓની સાથે પરસ્પર ધાર્મિક વ્યવસ્થાઓની યોજનાઓથી એકબીજાની સાથે સાંકળના એકેડાની પેઠે બંધાઈને વ્યવસ્થાપૂર્વક કાર્ય કરતા નથી,
અમરતાના વિચારોને તેર જીસ લાખ
For Private And Personal Use Only