________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
જૈનધમ પ્રગતિકારક વિચારક સુધારક જૈનાચાર્યાંને બહું માન આપતાં અને તેમની આજ્ઞાને અમલ કરતાં સમગ્ર જૈન *મના શ્રેયમા ભાગ આપી શકાય છે એમ પ્રત્યેક જૈને સમજવું જોઇએ. ગચ્છ એ સંઘને પેટાભાગ છે. અને તેથી વીરપર પરાસ રક્ષક ગચ્છાધિપતિ જૈનાચાર્યે કે જેના હૃદયમાં ધર્મની પ્રગતિ કરવાની તીવ્ર ઉત્કંઠા છે તેને માન આપીને તેને અનુસરવાથી જૈન ક્રેમની ઉન્નતિ કરી શકાય છે. અંધારણ-નિયમોની સુવ્યવસ્થા જે કામમાં—જ્ઞાતિમાં–સમાજમાં હાય છેતે કેમને તે જ્ઞાતિના અને તે સમાજના ઉદય થાય છે. જૈન ધર્મનું બંધારણ સુવ્યવસ્થિત સંરક્ષવા વર્તમાનકાલીન જૈનાચાની આજ્ઞા ઉઠાવવી જોઇએ. ગમે તે જૈનાચાર્યની આજ્ઞા વિના સ્વચ્છ ંદપણે સાધુઓ, સાઠવીએ, શ્રાવકા અને શ્રાવિકાઓ વર્તતા ધર્મની સત્તાના ખ ધારણા શિથિલ થઈ જાય અને તેનુ પરિણામ એ આવે કે ધમની સત્તાત્મ્યવસ્થાને નાશ થાય. પ્રજાસત્તાક રાજ્યમાં પણ કાયદાઓ ઘડવા પડે છે અને તેના એક પ્રેસાડેન્ટ કરવા પડે છે. આ ઉપરથી શિખામણુ એ લેવાની છે કે વ્યાવહારિક અને રાજકીય બાબતામાં પણ જ્યારે પ્રજાસત્તાક અને રાજાસત્તાક રાજ્ય વગેરેમાં પ્રેસીડેન્ટ અને રાજાને નીમવા પડે છે અને તેના કાયદાને માન આપવું પડે છે, તે ધાર્મિક સંઘવ્યવસ્થાની સુરક્ષા માટે જૈનાચાય કે જે શ્રીવીરપ્રભુના શાસનના સ રક્ષક છે તેઓના નામે જો જૈનકેમ ન રહે અને તેઓના જૈન કામ પ્રગતિકારક વિચારાના હુકમને ન માને તા ખરેખર તેઓને ધર્મ સત્તા-વ્યવસ્થા બ ધારણાનેા નાશ થાય તેનું પાપ ભેગવવું પડે અને તેઓ શ્રીવીરપ્રભુના શાસનની આશાતના તથા નાશ કરનારાઓ ગણી શકાય. શ્રીવીરપ્રભુનાં શાસન સોંરક્ષક
For Private And Personal Use Only