________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬
વિનાશ માફક થતા નથી. એ પ પદાર્થાંમાં વધુ સંખ્યા જીવ અને પુદ્ગલની છે, કારણકે ધર્માસ્તિકાયાદિ ત્રણ પદાર્થો એકેક સંખ્યાવાળા છે, અને જીવ તથા પુદ્ગલ તેા અનન્ત છે. અર્થાત્ એ એ પદાર્થોને કરાડ અમજ કે પરાધ વિગેરે કાઇપણુ ગણીતાનુગત સંખ્યાથી ગણી શકાય નહિ. જૈનશાસ્ત્રમાં એ પ પદાર્થોનું વર્ણન કરેલું છે, તેમાં જીવ તથા પુદ્ગલનું વર્ણ ન ઘણું છે. સમગ્ર જૈનશાસ્ત્ર લગભગ જીવ અને પુદ્ગલના વર્ણ નથીજ ભરેલું છે, એમ કહીએ તે!પણ ચાલે. જોકે પાંચે પદાર્થની વનારૂપ કાળને પણ છઠ્ઠા દ્રવ્ય-પદાર્થ તરીકે જૈનશાસ્ત્રમાં ઉપચારથી સ્વીકારેલ છે, પરન્તુ જીવાદિવત્ મૂળ પદારૂપ નિહ હાવાથી અહિં પદાર્થ પાંચજ કહ્યા છે. જીવના સંબંધમાં જૈનશાસ્ત્રમાં જીવના મૂળ શુદ્ધ સ્વરૂપનું વર્ણન, અને પુદ્ગલના સંયાગથી થયેલું વિકારજન્ય સ્વરૂપનું વર્ણન છે. તેમજ પુદ્ગલના શુદ્ધ સ્વરૂપનું અને જીવસ યેાગે થયેલા વિકારજન્ય સ્વરૂપનું વર્ણન છે. અને વિકારજન્ય સ્વરૂપના વર્ણ નને અંગે પુદ્ગલના અને જીવના સંબ ંધ કેવી રીતે થાય ? અને તે સંબંધને વિનાશ કેવી રીતે થાય ? પુદ્ગલના સચેાગે જીવ કેવા કેવા વિચિત્ર ભાવ પામે ઇત્યાદિ જીવ પુદ્ગલનું અનેક પ્રકારે વર્ણન છે. એવું વિસ્તૃત વર્ણન જૈનશાસ્ત્ર સિવાય અન્ય કોઇપણ શાસ્ત્રમાં જોવામાં આવતું નથી. વિશેષ વર્ણ ન તા દૂર રહેા, પણ કયા જીવ કેટલી ઈન્દ્રિયવાળા, કયા જીવને કર્મીના સંબંધ કેવી રીતે ? કશું પદાર્થ છે ? ઈત્યાદિ સામાન્ય વિગત પણ અન્ય શાસ્ત્રમાંથી મળી આવવી મુશ્કેલ છે. જો કે આત્મવાદના અનેક ગ્રંથા અન્ય દર્શનમાં વિદ્યમાન છે, પરન્તુ તેને મુકાખલે જૈનદર્શનમાં આત્મવાદનું સ્વરૂપ કાઇ જૂદાજ પ્રકારનું અનહદ વર્ણવેલું છે. આ ચાલુ ગ્રંથમાં પણ આત્મવાદને અંગે આત્મા પુદ્ગલના સંચાગે દેવ ગત્યાદિ જે વિચિત્ર ભાવા પ્રાપ્ત કરેછે તે ભાવે! જો કે અનેકછે તાપણ સામાન્યથી ૩૬ ભાવા નિશ્ચિત કર્યો છે, એ ભાવાને જૈનસિદ્ધાન્તની પરિભાષાએ દાત્તે કહેવાયછે. એ ૩૬ દ્વારમાં પણ દરેક દ્વારમાં દરેક દ્વારના દરેક દ્વાર સાથે
For Private And Personal Use Only