________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
४
શથી મહેસાણા નિવાસી શેઠ. પાનાચંદ કસ્તુરચંદ મણીયારે રૂ. ૫૦૦] મદદ તરીકે આપ્યા છે માટે તેઓને આભાર માનવામાં આવે છે. તેમજ અન્ય સગૃહસ્થાએ આ કાર્ય માટે જે જે સહાય આપી છે તેઓનાં નામ આભારની નોંધમાં જણાવવામાં આવ્યાં છે.
ચાલુ મેાંઘવારીના પ્રસંગને લઈને કાગળ તથા છપાઇ તથા આ ધાઈના ભાવેા ભેદ વધી ગયા છે. જેથી આ ગ્રંથ છપાવતાં આશરે બે હજાર રૂપિયા ખરચાયા છે, પરંતુ કેટલાક સગૃહસ્થે તરફથી આશરે તેટલી રકમ સહાય તરીકે મળવાથી, અને તેએ સર્વની ખાસ ઈચ્છાથીજ આ ગ્રંથની કિંમત રાખવામાં આવી નથી.
ઝરીવાડ-નાગારીસરાહ,
અમદાવાદ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ગ્રન્થના વિવેચન સાથેના તૈયાર થયેલા મેટરની ભાષા તથા લખાણ પદ્ધતિ પ્રચલિત નહેાવાને લઇને મહારાજશ્રીએ તેમાં ખનતી મહેનત લઇ ઘણેા સુધારા કરી એકદરે પુસ્તકની રમણીયતામાં વધારા કર્યા છે. આ મેટર સુધારતી વખતે મહારાજશ્રીની સાથે વૈયાકરણાચાર્ય શાસ્ત્રીજી શ્રીયુત ભાઇશ કરભાઇએ બેસી પેાતાના વખતના જે ભાગ આપ્યા છે તે માટે તેએનો આ સ્થળે આભાર માનવામાં આવે છે.
વિક્રમાર્ક -૧૯૭૭ શ્રાવણ, શુક્લપક્ષ પૂર્ણિમા.
આ પુસ્તકમાં રહેલી અશુદ્ધિ માટે છેવટે શુદ્ધિપત્રક આપવામાં આવ્યું છે છતાં દૃષ્ટિદાષથી યા છાપાકામને લઈને જે કઈ અશુદ્ધિ રહી ગઈ હોય તે વાંચકવૃંદ સુધારી લઇ દરગુજર કરશે એમ ઇચ્છું છું. આ કાર્ય માટે આર્થિક મદદ આપનાર સગૃહસ્થાના તથા પરમ પૂજ્ય ગુરૂમહારાજશ્રી પંન્યાસજી અજીતસાગરજી ગણુિના આ કાર્ય માટે ફરીથી અંત:કરણ પૂર્વક આભાર માની અત્રે વિરમું છું.
વિઠ્ઠલભાઈ જીવાભાઈ પટેલ,
For Private And Personal Use Only