________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) ઇન્દ્રિય પ—ન્દ્ર એટલે આત્મા, તેનું ચિહ્ન તે રૂન્દ્રિય કહેવાય. તે ઇન્દ્રિયે સ્પર્શ, રસના, નાસિકા, ચક્ષુ, અને શ્રોત્ર એમ પાંચ પ્રકારની છે. એ દરેક ઇન્દ્રિય અભ્યન્તર નિવૃત્તિ અને બાહ્યનિવૃત્તિ એમ એ પ્રકારની છે, તેમાં સ્પર્શાદ વિષયને ગ્રહણ કરવાવાળાં અભ્યન્તર પુદ્ગલે જે અમુક અમુક આકારે રચાયલાં છે, તે પુદ્ગલેા પ્રયન્તર નિવૃત્તિ ( અંતરંગ રચના ) ઇન્દ્રિય કહેવાય છે, આ અભ્યન્તર નિવૃત્તિ ઇન્દ્રિય દરેક પ્રાણીની નિયમિત આકારવાળી છે, જેમ સ્પર્શ ઈન્દ્રિય સ્વસ્વ દેહાકારવાળી, રસના ઇન્દ્રિય ખુરપા સરખી, નાસિકા ઇન્દ્રિય કાહુલ નામના વાજીંત્ર સરખી, ચક્ષુ ઇન્દ્રિય મસુરની દાળ સરખી અને કર્ણેન્દ્રિય કદંબવૃક્ષના કુલ સરખી છે. વિષયને જાણનાર પૂર્વોક્ત આકૃતિવાળી અંતરંગ ઇન્દ્રિયા છે.
તથા સ્પર્શે ઇન્દ્રિય સિવાયની ચાર ઈન્દ્રિયાને સ્થાને જે ચક્ષુગાચર થતા જીભ, નાસિકા, ચક્ષુ, અને કાનરૂપ દેહના અવયવે તે વાદ્ય નિવૃત્તિ ( બાહ્ય આકારરૂપ) ઇન્દ્રિયા લેકમાં પ્રસિદ્ધ છે. એ આકારે દરેક જાતના પ્રાણીયાને જુદા જુદા હાય છે, જેમ અશ્વ, મનુષ્ય, અને હસ્તિ આદિકના કાન ( પર્ષટિકા આકારવાળા) જુદી જુદી જાતના પ્રત્યક્ષ દેખાય છે, તે પ્રમાણે શેષ ખાદ્ય ઇન્દ્રિયાના આકારાના તફાવત પણ વિચારવે. આ બાહ્ય આકારે વસ્તુતઃ ઇન્દ્રિયપુદ્ગલેા નથી, તેથી વિષયે સ્વતઃગ્રહણ કરી શકે નહિ, પણ એ બાહ્ય આકારરૂપ દેહાયવાને સ્થાને વિષય ગ્રહણ કરનાર ઇન્દ્રિયપુદ્ગલેા ગેાઠવાયલાં છે, તે ઇન્દ્રિયપુદ્ગલેજ ( અભ્યન્તર નિવૃતીન્દ્રિયા ) વિષય ગ્રહણ કરી શકે છે. ત્યારે એ પરથી સાર એ આવ્યે કે લેક જેને ઇન્દ્રિયે કહે છે તે ઇન્દ્રિયા નથી પણ ઇન્દ્રિયાના સ્થાને ગેાઠવાયલા દેહાવયવે છે, અને ઇન્દ્રિયાતા સ્વછતર પુદ્ગલના સમુહુરૂપ જુદાજ પદાર્થો છે, તેમજ શરીર અને સ્પર્શેન્દ્રિય એ એ ભિન્ન પદાર્થ છે, શરીર દેખાય છે પણ શરીરના ઉપલા પડમાં અને તદ્ન નીચેના પડમાં ( મધ્યગત માંસ રૂધિરને હાડના ભાગમાં નહિ)
For Private And Personal Use Only