________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 155 () 4 ગતિન રદ્દ દ્વારની સિ. દેવગતિમાં (2) તિ –એક દેવગતિ હાય. (2). રિ –પાચે ઈન્દ્રિયે હોય છે, અને જાતિ એક પંચેન્દ્રિય હોય છે. (2) શાક –એક ત્રસકાય હેાય છે. () રૂ–૧૨–આહારકના બે પેગ ચાદપૂવી મુનિને હોય, તેમજ દારિકના બે પેગ મનુષ્ય તથા તિર્યંચને હોય, માટે એ ચાર સિવાય શેષ 11 ચેગ હેાય છે. તેમાં ભાષાપર્યાસને ચાર વચનગ, મનપર્યાપ્તને ચાર મગ, પૂર્વભવમાંથી આવતાં માર્ગમાં કામણગ, શરીરપર્યાપ્તને અથવા સર્વપર્યાસને વૈક્રિય કાયયોગ, અને શરીરપર્યાસને અથવા કરણપર્યાસને વૈક્રિયમિશ્રકાયયોગ, એ પ્રમાણે યથાયોગ્ય અગીયાર યોગ હોય છે, તેમજ મૂળ યંગ ત્રણે હેય છે. () ૨–દેવ પુરૂષવેદી અને દેવાંગનાઓ સ્ત્રીવેદી છે, માટે દેવગતિમાં બે વેદ છે. (6) કોષ ક-ર૪– મૂળ કષાય ચાર, અને ઉત્તર કષાય ચાવીસ છે, ને નપુંસકવેદરૂપ એક નેકષાય ન હોય. (7) રૂ–દરેક સભ્યદૃષ્ટિદેવને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, 1 સ્વયોગ્ય સર્વપર્યાસિઓ સમાપ્ત કરી હોય તે છવ પર કહેવાય. તે સર્વપર્યાપ્ત જવને કાયયોગ હોય એમ ચતુર્થ કર્મગ્રંથ વિગેરેમાં કહ્યું છે, વળી પંચસંગ્રહાદિકમાં શરીર પર્યાપ્ત થયા બાદ તુર્ત કાગ હોય અને ઉત્પત્તિના બીજા સમયથી શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી મિશ્રગ હેય એમ પણ અંગીકાર કરેલ હોવાથી વિકલ્પ જણાવ્યું છે. 2 ઉપરની છુટનટને અનુસારે. For Private And Personal Use Only