________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાત્રકના ૨ ભેદ.
જેનાથી જીવ લેાકમાં ઉત્તમ ગણાય, અને ઉત્તમવંશજાતિમાં ઉત્પન્ન થાય તે ૩. અહિં હીન જાતિવશમાં ઉત્પન્ન થયેલા જીવ પણ સમ્યક્ત્વ સહિત વ્રત નિયમવાળા હાય તા લાકવ્યવહારથી નીચગેાત્રના કહેવાય પણ વાસ્તવિક રીતે ઉચ્ચગેાત્રીજ ગણાય. તથા જેનાથી જીવ લેાકમાં નીચ ગણાય. અને હીન જાતિવશમાં ઉત્પન્ન થાય તે નીચનોત્ર.૨
અન્તરાયકના ૫ ભેદ.
જેનાથી દાન દેવાની સામગ્રી છતાં પણુ દાન ન આપી શકાય તે પાનાન્તરાયવર્સ, જેનાથી વસ્તુ પ્રાપ્તિ માટે પરિશ્રમ કર્યા છતાં પણ વસ્તુ પ્રાપ્ત ન થાય તે હામાન્તરાય મેં, જેનાથી એકવાર ભાગવવા ચેાગ્ય ભાજનાઢિ પદાર્થ પાસે છતાં પણ ભાગવી ન શકાય તે મોળાન્તરાય મેં, જેનાથી વાર વાર ભાગવવા ચાગ્ય સ્ત્રી આદિ પદાર્થ પ્રાપ્ત થયા છતાં પણ ભાગવી ન શકાય તે ૩૫મીશાન્તરાય, અને છતી શક્તિએ પણ શક્તિના ઉપયાગ ન થઇ શકે એટલે વીર્ય ફેારવી ન શકાય તે થીર્થાન્તરાયામ, એ પ્રમાણે સર્વ કર્મના ભેદ ૧૫૮ થયા તેમાં અંધ માટે ૧૨૦ ગ્રહણ કરવા તે નીચે પ્રમાણે——
૧. અહિં કારણ એ છે કે પાંચમા ગુણસ્થાન સુધી જીવને ઉચ્ચ અને નીચ ગાત્રને ઉદય, અને પાંચમા ગુરુસ્થાનથી આગળ ફક્ત ઉચ્ચ ગેાત્રનેાજ ઉદય કર્મ ગ્રંથમાં ગણ્યો છે, તેના અનુસારે એ પ્રમાણે લખ્યું છે.
સ્. આ ગાત્રકમ ઉપરથી ધર્માંતત્વજ્ઞાનના નહિ જાણનાર જીવે એમ કહે છે કે, બધા જીવા એક સરખા છે, કાઇને ઉંચા માનવા અને ઈને નીચા માનવી એ મનુષ્યકર્તવ્ય નથી, એમ જે કહે છે, તે ધર્મતત્વજ્ઞાનના અજાણપણાથી ખેલે છે. કારણકે સર્વનાએ જે ઉચ્ચ નીચપણાની મર્યાદા કમૅકૃત નિયમથી દેખી છે તે મિથ્યા કેમ થાય વા કેમ મનાય ?
For Private And Personal Use Only