________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
૨
ક્ષેત્રને પરભાવિ દુઃખીયા જીવ કુગતિ હોય, જિન ગર્મ જન્મકલ્યાણક અવસરિ તેહિ સુખીયા હેય; તિણહ કારણે નામ સંભવ છે જગિ જયકાર,
એય ધ્યાતા ધ્યાન ત ભવન કરતાર. ઝવભાદિ જિન ચાલીશ કાણિ (વ.૧) સપણી ઇણમાંહી, અનભેદશાસન સકલ અતિશય ભિન્નતા કછુ નાહિ; નાણું દસણ ચરણ વીરજ વચનિ વસ્તુ સન્માન, ચરણ વંદનતણો ફલ ઈહ લહે શિવપદ ઠાન. પરભાવ રજની તિમિર માતી ફલી રહી ચિહું કોર, છીનમાં નસીહીએ તિહારે જિનવયણ રવિ કરી જરી; તત્વ જાણી પીછાણુ નિજ પરણતા થિર જાસ, ઉપકાર આગમ એહ ઓળખી ચરણ કરણ વિનાશ.
ખલાયુધ ધર્યો શાસન દુરતિવરણ દેવી, દુરિતારી મારી ઉતારી સેવક ભક્ત વશી નિતનેવી કનકવરણી કમલસજા પાયની સુખદાય, શ્યામસાગર શીશ જપે દે સુખાન સહાય.
૩
૪
૧૪
For Private And Personal Use Only