________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
3
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રાગ—શત્રુજયમ'ડન ઋષભજિષ્ણુ દયાલ )
મલ્હાર;
સંભવર્જિન સુપરે, ભજો ભગવત ભૂપાલ, સાવથીપુરી સેાહા, માહા સેનામત જિતારી ગૃપનંદન અશ્વલ છન અતિ આપે, પંચમી નિંત પ્રગટથો, કેવલ કારણ જિન ોપે.
ત્રોજા ત્રિભુવન તાહરી, આશ ધરું અહેનિશ, જુગતે યુ જુહારું, સમેતશિખર સિદ્ધ વીશ; ભાળા ભાલે ભવ લેાકેા, ભાણ્યેા નરભવ ભાગે, પ્રત્યક્ષ પ્રભુ પય લાગું, ભવે અબ આપ્યા લાગે.
સમેાસરણે સંભજન, વાણી પાંત્રીસ ગુણે ગાજે, બાર પરખંદા પુરી, છત્ર ચામર ચિહું છાજે; વાજે દુદુભિ વાજા, ઇન્દ્રધ્વજ ઇન્દ્ર ધરાવે. પ્રાતિહાર્યે પ્રભાવિક, દ્વાદશ ગુણ એ કહાવે.
યક્ષ તિમુહુ જોરાવર, દુરિતારી પરતાપ 3, સધ સટ હરતા, ઝધડા કરમને ઝૂરે; પડિતમાં પડિત, અખંડ ધરે સહુ આણુ, રત્નવિજયની રચના, વનીતવિજયની વાણુ.
For Private And Personal Use Only
૧.
3:
૧૩.