________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ચંપકસાગરજીકૃત
ચવ્યા સપ્તમ પ્રવેયકથી, ફાગણ સુદી આઠમ, જિતાર સેના ગ્રહે, દુઃખ દેહગ નાઠમ. ૧ શ્રાવસ્તિ નગર સેહામણું, જનમ્યા સંભવ જિર્ણ દ; ઉજલી માગશર ચૌદસે, લંછન ઘટક આનંદ. ૨ ધનુ ચારસે દેહમાન, કંચન વર્ણ કાય, દીક્ષા માગસર પૂનમે, ગુણ ગાવે રાય. ૩ કેવળ કાત ક વદિ પાંચમે, ભવિજન પ્રતિબધે, સાઠ લા પૂર્વ આઉખું, કર્મ મળ રોધે ૪ ચૈત્ર સુદ પાંચમ દીને, નિર્વાણ સમતશિખરે, ભવસ્થિતિ ાય કરી, પહોંચ્યા મેક્ષ શિખરે. ૫ નક્ષત્ર મૃગશીર્ષ ભલું, મિથુન રાશિ ભગવાન, સમકિતથી ભવ ત્રણ છે, ત્રિમુખ યક્ષ ગુણવાન. ૬ દુરિતારી દેવી પ્રભુ, કરે શાસન સેવા, ચંપકસાગર નિત્ય નમે, મોક્ષ સુખ લેવા. ૭
For Private And Personal Use Only