________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાસતી ત્રિણિ લાખ, સહસ છત્રીસ સુભાખ; શ્રાદ્ધ દઈ લાખ ધુણઉ એ,સહસ ત્રાણુઉ ભણઉએ. ૩૬ શ્રાવિકા હુઈ ય લાખ, સહસ છત્રીસ જિનભાખ; જિન પરિકર નમું એ, નિશિદિન નીંગમુ એ. ૩૭ પૂરવ પર લાખ, કુમર પણઈ જિનભાખ; કાળ અતિક્રમઈએ, નુપ પદ સંક્રમઈ એ. ૩૮ પૂરવ ચિÉઆલીસ લાખ, સેહાવી નિજ સાખ; ચ્ચાર પૂર્વાગ વળી એ, અધિકાં મન રૂલી એ. સંયમકેરું કાળ, પૂરવ લાખ વિશાળ; યારિ અંગ જાણિઈ એ, ન્યૂન વખાણિઈ એ. પૂરવ સાઠિ પ્રમાણ, જિન સર્વીયુ વખાણ; આગામિ ઈમ કહિઉએ, મિઈ મનિ સહિઉએ. મુનિવર સહસ સમેત, આવઈ શૈલિ સમેત; જાણી નિજ તણઉ એ, આયુ અરિ પણઉએ. અનશન પાળી માસ, અનુપમ મહિમ નિવાસ; કર્મ સકલ દેહઈએ, અવિચલ પદ લહઈ એ. ૪૩ મધુ સિત સાતમિ દિન્મ, મૃગશિરિ જિન એકમન્ન પરપદ પાઈઆ એ, ગુણગણ ગાઈ એ. ૪૪ જિનવર જગદાધાર, સેવક જન સાધાર; જે તસ ગુણ ધુણઈએ, નવનિધિ તેહ તણઈએ. ધમસિંહ ગુરુરાય, પ્રણમી તેહના પાય, મિઈ જિન ગાઈઉએ, સવિ સુખ પાઈ એ. ૪૬
For Private And Personal Use Only