________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિજધરિ નૃપતિ જિતારિ, સંપતિનંઈઅણુસારી, ધવલ મંગલ કર એ, હરખ હિઈ ધરઈ એ. ધાન્ય સંભવ બહુ દીઠ, સુપનમાંહિ સુપઈઠ; સંભવ સહુ મિલીએ, નામ દીઈ રૂલીએ. વાધઈ નયણાનંદ, બીજ તણું જિમ ચંદ; પ્રભુ યૌવન લહંઈ એ, સુહજન ગહઈ ગઈએ. સા વિનવત સુર સાલ, લંછન વાજિ વિશાલ; થ્યારિ સયાં ધનુ એ, ઉન્નત જસ તનું એ. પામી રાય નિદેસ, કન્યા ચરય વિસઃ હરિણ ત્રિલોચના એ, ચિજિત રચના એ. રાજતણુઉ અધિકાર, સુતસંઉપી સુવિચાર; જિતરિપુ શિરઈએ, વ્રત અંગીકરઈ એ. સ્વામી રાજ રસાલ, સુખ ભોગવી વિશાલ: વ્રત મતિ મનિ ધરાઈએ. મમતા પરિહરઈ એ. લેકાંતિક સુરવાણી, નિસુણું અમય સમાણી; દન સંવછરી એ, દિઈ પ્રભુ માનિ ધરીએ. સિદ્ધાર્થ જસ નામ, શિબિકા અતિ અભિરામ; મારગિ સંચરઈ એ, જન મંગલ કરઈ એ. માગશિર પુનમ દિન, મૃગશિર પુત એકમ; સહસ નરિંદ સિઉ એ, જન મન ઉહસિંઉ એ. સહસ રસાલ વનંત, આવઈ જિન ગુણવંત; છઠ તપ અણુંસરીએ, સમતા મનિ ધરઈએ. પંચ મુચિર લેઈ લેચ, કીધું શુભ આલેચ; દંડક ઉચ્ચરઈ એ, ભવસાગર તરઈ એ.
For Private And Personal Use Only