________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પં. શ્રી ર્ધવિજયકૃત
પ્રેમે પ્રભુકા લજલે સુખદાઈ, જન્મ મરણ છૂટ જાઈ સાથ પ્રે મુક્તિ પિયાસુ જીવન ભજન વિનુ, ભમત સ ંસાર દુ:ખદાય અનાથ. પ્રે સંભવ જિનકા સાથ મિલે જબ, મુક્તિ ર્મા તમ આઈ હા...થ. પ્રે નેમિસૂરિકે વચન અમૃતસે, પુણ્ય રધર પાઈ આ...થ. પ્રે
o
૯૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જીવણવિજયકૃત
સ. ૧૭૩૮
(મારુ′ મન મેાચુ' ર્ શ્રી સિદ્ધાચલે એ દેશી) સુગુ સનેહી સાંભળ વિનતિ રે, સ ંભવ સાહિબ બહુ સુખદાય રે; એલગ જે અહેાનિશ તાહરી રે, લેખે વાસર
લાયક થાય રે.
સુ’૦ ૧ તારક બિરુદ એ છે જે તાહરે રે, તારા કર્મીને કિરતાર રે; સાચ માનશે। સંભવનાથજી રે, સેવશે આવી સહુ સંસાર રૂ.
૦૨
ઉત્તર કરશે! મુઝને એહવા ?, ગુણુતા રાગી છેં ગુણવંત રે; જુગતા જોગ હુએ વલી જાશું રે, સુધા આણ્ણાને અતિ ગુણસ ંત રે.
૮૪
સુ૦ ૩
એહવું જાણી જન એકમના થઈ ?, પ્રેમશું પ્રણમે પ્રભુના પાય રે; અંતર દાઝ એલાશે આપથી રે, ખિજમત મરીએ ખરીમહારાય રે.
સુ॰ ૪
આલસ અતિ અલગી ટાલીને રે, ધરિયે ધ્યાન કરી હૃદ્ધ ચિત્ત રે; જીવવિજયે જય લચ્છી વરી રે, મલિયા જો મેલું સાહિબચિત રે,
૦૫
For Private And Personal Use Only