________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧
શ્રી ભાણવિજ્યકૃત
સં. ૧૮૨૦
(આણસરા
ગી—એ દેશી)
ત્રીજા સંભવજિનની સુખદાયી, પૂરવપુયે સેવા પામી રે
સાહિબ સોભાગી; ક્ષણ ઉત્તમને પરસંગે, લહતાં સુખ હોય અંગે રે. સા. ૨
તો તુહ જેહવાની જે સેવા, તેહનું સું કહેવું દેવા રે ? સારા; ત્રિભુવનતારક તુજને મેં દીઠે, અમૃતથી લાગે મીઠે રે. સા. ૨
તુમ ચરણે મુજ મનડું બાંધ્યું, વળી ભક્તિગુણે કરી સાધ્યું રે સા ; હરિહરાદિ મ્યું ચિત્ત ન રાખું, એક તુહ સેવામૃત ચાખું રે. સા. ૩ હેજ કરીને સેવક સામું, જુઓ એ બગસીસ પામું રે સા;
લગડી એ સાહિબ હારી, ચિત ધરજે જગહિતકારી રે. સા. ૪ ઘણું ઘણું તમને સ્યુ કહીએ, સેવકને સંગે વહીએ રે સા ; પંડિત પ્રેમવિજય સુપરસાયા, ભાણુવિજય નમે તુમહ પાયા રે સા૫
૫૪
For Private And Personal Use Only